GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

સુતા પહેલા લગાવો આ ખાસ તેલ, દૂર થઇ જશે હેરફોલની સમસ્યા

આજના સમયમાં દરેક મહિલાને વાળ ખરવા અને ટૂટવાની સમસ્યાથી પરેશાન હોય છે. તેનું સૌથી મોટું કારણ બદલાતી લાઈફસ્ટાઈલ, ખોટા ખાનપાનની આદત અને વાળની સારી રીતે દેખરેખ ન કરવી. દરેક મહિલા સુંદર અને સ્વસ્થ્ય વાળની ચાહ રાખે છે, જેના કારણે તે વાળ સંબંધિત મુશ્કેલીઓથી બચવા માટે ઘણી રીતો અપનાવે છે, પરંતુ તેમને કોઈ ફર્ક નજર આવતો નથી. આજે તમને તમારા વાળને હેલ્દી રાખવા માટે ઉપાય જણાવીશું જેનાથી તમારા વાળ લાંબા, ઘેરા અને હેલ્દી થઈ જશે.

-આ રીતે કરો તેલને તૈયાર

આ ખાસ તેલને બનાવવા માટે તમારે 4 વિટામિન ઈ કેપ્સૂલ, 2 ટેબલસ્પૂન નારિયેળ તેલ, 1 ટેબલસ્પૂન બદામનું તેલ અને 2 ટેબલસ્પૂન કેસ્ટર ઓઈલ લો. હવે તમે એક બોટલમાં આ દરેક વસ્તુને મિક્સ કરી લો. તમારુ હેરઓઈલ બનીને તૈયાર છે.

તેલનો આ રીતે કરો ઉપયોગ-

અઠવાડિયામાં એક વાર રાત્રે સુતા પહેલા આ ખાસ તેલને તમારા વાળમાં લગાવો. 10 મિનિટ હળવા હાથે મસાજ કરો અને આખી રાત તેને વાળમાં લગાવેલુ રાખો. બીજા દિવસે શેમ્પુથી ધોઈને કંડીશનર લગાવી લો.

તેલને લગાવવાથી મળતા ફાયદાઓ..

આ તમારા વાળને હેલ્ધી રાખે છે.
આ તેલ તમારા વાળના મુળમાં PH લેવલ સુધારવામાં મદદ કરે છે.
આ તમારા વાળને વધારે ચમકદાર બનાવશે.
તમને હેરફોલથી છુટકારો મળશે.

Related posts

નોકરી શોધવાવાળા લોકો માટે સારા સમાચાર! કોરોના સંકટ છતાં આ કંપની કરી રહી છે Hiring

Mansi Patel

દવા લેતાં પહેલાં આ સાવચેતી જરૂર રાખજો, નહી તો મુશ્કેલીમાં મુકાઇ જશો

Bansari

આજથી જ પીવાનું શરૂ કરી દો આ પીણું, ચમકવા લાગશે તમારી ત્વચા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!