GSTV

આ સરકારી બેંકમાં ગુજરાતમાં મેડિકલ સલાહકારના પદો ઉપર નીકળી ભરતી, આ છે છેલ્લી તારીખ

બેંક ઓફ બરોડાને સલાહકારનાં (મેડિકલ)નાં ખાલી પદ પર પાત્ર અને યોગ્ય ઉમેદવાર નોકરી માટે 5-10-2020 સુધી અરજી કરી શકે છે. જણાવી દઈએકે, અરજી કરવાની છેલ્લી તારીખ આ છે. આ નોકરી માટે જલ્દીથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ માટે યોગ્ય અને રુચિ ધરાવતા ઉમેદવારો, અરજી ફી, નોકરી માટેની પસંદગી પ્રક્રિયા, નોકરી માટેની વયમર્યાદા, જે પોસ્ટ ઉપર ભરતી નીકળી છે તે પોસ્ટ્સની વિગતો, પોસ્ટ્સનું નામ, નોકરી માટેની શૈક્ષણિક લાયકાત, કુલ પોસ્ટ્સની સંખ્યા તમે નીચેની જેમ જોબ સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો …

  • પોસ્ટ નામ – સલાહકાર (મેડિકલ)
  • કુલ પોસ્ટ્સ – 1
  • સ્થાન- વડોદરા

આ નોકરી માટેના ઉમેદવારોની વયમર્યાદા છે

ઉમેદવારોની મહત્તમ વય 50 વર્ષ અને આરક્ષિત કેટેગરીમાં વય છૂટછાટ આપવામાં આવશે.

વેતન

આ પદ માટે જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને 30000 + 4000 / – નો પગાર મળશે.

તે નોકરી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત છે

ઉમેદવારોએ કોઈપણ માન્ય સંસ્થામાંથી તબીબી ક્ષેત્રમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ અને 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

આ રીતે નોકરી માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે

ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

નોકરી માટે પાત્ર ઉમેદવારો સરળતાથી આ રીતે અરજી કરી શકે છે

ઉમેદવારો દસ્તાવેજોની સર્ટિફાઇડ નકલો અને જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી ફોર્મના નિર્ધારિત ફોર્મેટ પર અરજી કરી શકે છે. ઉમેદવારોને અરજીપત્રક ભરતી વખતે બધી માહિતી અને વિગતો કાળજીપૂર્વક ભરવા વિનંતી છે.

READ ALSO

Related posts

ગંગા જળ હરાવશે કોરોનાને: અઠવાડીયામાં શરૂ થશે ટ્રાયલ, ગંગાજળમાં સ્નાન કરનારા લોકોથી કોરોના રહે છે દૂર

Pravin Makwana

પોળો જંગલ નિહાળવા કલેક્ટરે 20 જેટલી બસ મુકવાનો નિર્ણય લેતા લાગ્યો ધારા 144 ભંગ કરવાનો આરોપ

Nilesh Jethva

ઊંઝા માર્કેટયાર્ડ સેસ કૌભાંડ : દિનેશ પટેલ અને ધારાસભ્ય આશાબેન પટેલ સામે આંગળી ચિંધાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!