GSTV
Home » News » સરકારનાં રોજગારલક્ષી શિક્ષણ માટે લોન માટે બે વર્ષમાં આટલી અરજીઓ આવી

સરકારનાં રોજગારલક્ષી શિક્ષણ માટે લોન માટે બે વર્ષમાં આટલી અરજીઓ આવી

રાજ્યમાં પાટીદાર અનામત આંદોલન બાદ સવર્ણ સમાજ માટે રાજ્ય સરકારે બિનઅનામત આયોગની રચના કરી હતી. જેમાં બિન અનામત સમાજના મહિલાઓ અને યુવાનો માટે રોજગારલક્ષી શિક્ષણ માટે લોન આપવાની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં છેલ્લા બે વર્ષમાં કુલ 20,144 અરજીઓ બિનઅનામત આયોગમાં મળી છે.

જેમાં વર્ષ 2018 માં અલગ અલગ સહાય માટે કુલ 10,550 અરજીઓ મળી હતી. જે પૈકી 9,682 અરજી મંજૂર કરવામાં આવી હતી. અને 740 અરજી ના મંજુર કરવામાં આવી હતી. જ્યારે 128 અરજી હજુ પડતર છે. જ્યારે વર્ષ 2019 મેં મહિના સુધીમાં કુલ 9,594 અરજીઓ મળી છે. જે પૈકી 132 અરજી નામંજૂર કરાઈ છે. જ્યારે 116 અરજી પડતર છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે 2 વર્ષમાં સૌથી વધારે ભોજન માટે 16,321 અરજીઓ અયોગને મળી છે.

બિનઅનામત આયોગ

બે વર્ષમાં કુલ ૨૦,૧૪૪ અરજીઓ મળી

બિનઅનામત આયોગ

વર્ષ ૨૦૧૮

  • અલગ અલગ સહાય માટે કુલ ૧૦,૫૫૦ અરજીઓ મળી
  • ૯,૬૮૨ અરજી મંજૂર કરવામાં આવી, ૭૪૦ અરજી નામંજૂર

વર્ષ ૨૦૧૯

  • મે મહિના સુધીમાં કુલ ૯,૫૯૪ અરજીઓ મળી
  • ૧૩૨ અરજી નામંજૂર કરાઈ, ૧૧૬ અરજી પડતર
  • ૨ વર્ષમાં સૌથી વધારે ભોજન માટે ૧૬,૩૨૧ અરજીઓ મળી.

READ ALSO

Related posts

છેલ્લાં કેટલાંક સમયથી વ્હોટસએપ છે ખૂબ ચર્ચામાં, દેશમાં 121 યુઝર્સ જાસૂસીની આ પ્રક્રિયાથી પ્રભાવિત

pratik shah

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!