GSTV
Home » News » એપલ વૉચ (Apple Watch)માં વપરાશકર્તાએ લોન્ચ કરી એપ

એપલ વૉચ (Apple Watch)માં વપરાશકર્તાએ લોન્ચ કરી એપ

એપલ વૉચ (Apple Watch) દ્વારા તે વપરાશકર્તાના ડિવાઈસને નિયંત્રિત કરવાની મંજૂરી આપશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, રોકુ એપ (Roku App) દ્વારા એપલ વોચનો ઉપયોગ કરનારાઓ તેમની વૉચની સ્ક્રીન પર ટેપ કરી ચેનલો શરૂ કરી શકશે. રોકુએ તેના રીમોટ કંટ્રોલ એપ્લિકેશનનું નવું સંસ્કરણ જાહેર કર્યું છે. એપલ વોચમાં રોકુ એપની અંદર હાલના વોઈસ આઈકોન પર ટેપ કર્યા બાદ તેના વોઈસ સર્ચનો ઉપયોગ પણ કરી શકાય છે.

એપલ વૉચ માટે રોકુ એપનો ઉપયોગ ખોવાયેલા રોકુ રિમોટ તરફ નિર્દેશ કરવા માટે કરી શકાય છે. એપલ વોચ માટે નવો રોકુ એપ નવા અપડેટ આઈફોન એપ્પ વર્જન 6.1.3થી ઈન્સ્ટોલ કરી શકાય છે.

શું છે Roku Roku એક પ્રકારની ડિવાઈસ છે, જે ઇન્ટરનેટ દ્વારા તમને ટીવી પર મીડિયા સેવા આપે છે. તેનો ઉપયોગ ઘણી રીતે કરી શકાય છે, જેમ કે Roku Box, Roku સ્ટ્રીમિંગ સ્ટિક અને રોકુ અનેબલ ઇનબિલ્ડર ટીવી પણ માર્કેટમાં આવે છે.

READ ALSO

Related posts

અમદાવાદની સેન્ટ્રલ જેલ ફરી આવી વિવાદ, જેલનાં અલગ અલગ યાર્ડમાંથી મળ્યા મોબાઈલ

Mansi Patel

ચીનમાં અભ્યાસ અર્થે ગયેલા જૂનાગઢ અને રાજકોટના વિદ્યાર્થીઓ આવ્યા પરત, પરિવારે લીધો રાહતનો શ્વાસ

Mansi Patel

બનાસકાંઠામાં વાવના ચાદરવા ગામની કેનાલ થઈ ઓવરફ્લો, ખેતરમાં પાણી ફરી વળતા જીરાના પાકને નુકસાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!