GSTV

કોરોનાકાળમાં થિયેટરની ખામી પૂર્ણ કરશે Apple ના આ ઈયરબડ્સમાં, આવશે થિએટર જેવી મજા,

Apple એ Airpods Pro માટે એક ફર્મવેયર અપડેટ જાહેર કર્યુ છે. આ નવા ફર્મવેયર 3A283 છે. આ અપડેટની ખાસ વાત એ છે કે, જ્યારે તમે પોતાના Airpods ને iOS 14 ની સાથે અપડેટ iphone પર ચલાવો છો, તો યૂઝર્સ Spatial audio નો આનંદ લઈ શકો છો. મતલબ તમને 360 ઓડિયોનો એક શ્રેષ્ઠ અનુભવ થશે.

Airpods Pro ના સેન્સર ઉપયોગ કરે

Spatial Audio થકી તમને Apple ડિવાઈસ પર થિયેટર જેવા એક્સપીરિયન્સ મળે છે. જ્યારે તમને ફિલ્મ જોઈ રહ્યા છો અથવા વીડિયો ગેમ રમી રહ્યા છો તો, તમને એવુ લાગે છે કે, અવાજ તમને ચારે તરફથી આવી રહી છે. આ સુવિધા માટે આ તમારા iPhone અને Airpods Pro ના સેન્સર ઉપયોગ કરે છે. જ્યારે તમે તમારા માથાને એક દિશાથી કોઈ દિશામાં ફેરવો છો, તો ઓડિયો પણ આ મૂવમેન્ટથી ચેન્જ થઈ જાય છે.

Powerbeats Pro અને Beats Solo Pro

Airpods Pro માટે Spatial audio 2.1 7.1 સરાઉન્ડ સાઉન્ડની સાથે જ Dolby Atmos ને પણ સપોર્ટ કરે છે. હાલમાં Airpods Pro હેડફોનની જ છે. જે Spatial audio ફીચરને સપોર્ટ કરે છે. હવે રેગુલર Airpodsમાં Apple ના Spatial audio ની સુવિધા નથી.

ઓટોમેટિક ડિવાઈસ સ્વિચિંગ ફીચર

AirPods Pro માં ઓટોમેટિક ડિવાઈસ સ્વિચિંગ ફીચર પણ આવી રહ્યુ છે. તમે એપલના ડિવાઈસના આધાર પર સેકન્ડ-જનરેશન Airpods, Powerbeats, Powerbeats Pro અને Beats Solo Pro પર આવી રહ્યુ છે.

તેની સેટિંગ્સ પર જવાનુ રહે

જો તમે પોતાના Airpods અને Airpods Pro ના સોફ્ટવેર વર્ઝનને ચેક કરવા માગો છો, તો તેને iOs 14 પર રન કરનાર iPhone અથવા iPad થી કનેક્ટ કરવાનું રહેશે. ફરી તેની સેટિંગ્સ પર જવાનુ રહેશે. તે માટે General> About> AirPods પર જાઓ, ફરી ફર્મવેયર વર્ઝનને જોવો. હાલમાં Airpods Pro રિટેલ સ્ટોર પર લગભગ 22 હજાર રૂપિયામાં મળે છે. આ આરામદાયક ડિઝાઈન, અલ્ટ્રા-લંબી બેટરી લાઈફ અને શ્રેષ્ઠ સાઉન્ડ ક્વોલિટી માટે પણ ઓળખાય છે.

READ ALSO

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!