GSTV

Apple ના ઓનલાઈન સ્ટોર પર ધાંસુ ઓફર્સઃ એકદમ સસ્તામાં મળી રહી છે આ 5 પ્રોડક્ટ, અહીંયા જાણો કિંમત

ટેક જાયંટ કંપની Apple એ 23 સપ્ટેમ્બરના રોજ ભારતમાં પોતાનો પ્રથમ ઓનલાઈન સ્ટોર લોન્ચ કર્યો છે. આ સ્ટોર ફેસ્ટિવ સીઝનના કેટલાક દિવસ પહેલા ઓનલાઈન લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં ગ્રાહકોને શ્રેષ્ઠ એક્સપીરિયંસની સાથે ઘણા પ્રકારના પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવે છે. ઓનલાઈન માર્કેટિંગના લોજિસ્ટિક સપોર્ટ માટે Apple એ Blue Dart ની સાથે હાથ મેળવ્યો છે. જેમાં ભારતીય ગ્રાહકોને સલાહ આપવા માટે એક્સપર્ટ્સ હશે.

આવો જાણીએ Apple ના પાંચ અફોર્ડેબલ પ્રોડક્ટ્સ વિશે

USB-C to USB Adapter

USB-C to USB Adapter ની કિંમત 1,700 રૂપિયા છે અને ભારતમાં Apple ના ઓનલાઈન સ્ટોર પર ઉપલબ્ધ સૌથી સસ્તા પ્રોડક્ટમાંથી એક છે.

Lightning Cable

ભારતમાં Appleના ઓનલાઈન સ્ટોર પર Apple ની ઓરિજિનલ લાઈટનિંગ કેબલ પણ 1,700 રૂપિયામાં મળી રહ્યુ છે.

USB-C to 3.5mm Headphone Jack Adapter

કોઈપણ ડાઉટ વગર ભારતમાં Apple ઓનલાઈન સ્ટોર પર ઉપલબ્ધ આ સૌથી સસ્તા પ્રોડક્ટ છે. USB-C થી 3.5 મિમી હેડફોન જેક એડપ્ટરની કિંમત 900 રૂપિયા છે.

Apple Watch Solo Loop Strap

Apple Watch Solo Loop Strap ની કિંમત ભારતમાં Apple ઓનલાઈન સ્ટોર પર 3,900 રૂપિયા છે. જોકે, આ થોડી મોંઘી છે, પરંતુ આ હાઈ ક્વોલિટીના પ્રોડક્ટ માટે તમને આ કિંમત વધારે લાગશે નહી.

iPhone SE Silicone Case

નવા iPhone SE 2020 મોડલ માટે iPhone SE સિલિકોન કેસ ઓનલાઈન સ્ટો પર 2,900 રૂપિયામાં વેંચાઈ રહ્યુ છે. આ સિલિકોન કેસ ખૂબ જ ટકાઉ છે અને આ Apple લોકોને પણ સ્પોર્ટ કરે છે.

READ ALSO

Related posts

કામના સમાચાર/ પાચન અને વજન સંબંધિત બીમારીઓમાં કારગર નીવડશે હીંગનું પાણી, ફાયદાઓ જાણી ચોંકી ઉઠશો

Ankita Trada

બિહાર વિધાનસભા ચૂંટણી: મોબાઈલ તો દૂરની વાત, પહેરવા માટે ચપ્પલનાં પણ નથી ઠેકાણા, તેમ છતાં લડી રહ્યા છે ચૂંટણી

Mansi Patel

ભીખ માંગીને વિતાવ્યું હતું જીવન, હિંમતથી 200 ગામની 2 લાખ મહિલાઓને આ રીતે બનાવી ચૂકી છે આત્મનિર્ભર

Karan
Do NOT follow this link or you will be banned from the site!