GSTV
Home » News » ફ્રૂટમાં સફરજન ન ભાવતા હોય તો તેને અલગ ટેસ્ટમાં બનાવો એપલ પાઈ સેન્ડવિચ

ફ્રૂટમાં સફરજન ન ભાવતા હોય તો તેને અલગ ટેસ્ટમાં બનાવો એપલ પાઈ સેન્ડવિચ

ડોક્ટર બીમાર પડીએ ત્યારે પહેલી સલાહ એ આપતાં હોય છે કે રોજ એક સફરજન ખાવ જેથી ક્યારેય તમને મારી પાસે ન આવવું પડે. નાના-મોટા દરેકને સફરજન એક અથવા બે દિવસ પછી ભાવતું હોતું નથી. તેનો જ્યૂસ પણ થોડા સમય પછી પીવો પસંદ નથી કરતા હોતા. તો સફરજનનો અલગ રીતે ઉપયોગ કરી તેની સેન્ડવિચ બનાવીએ અને આ સેન્ડવિચ નાસ્તામાં હોય તો વધુ મજા પડી જતી હોય છે. બાળકને હેલ્ધી ફુડ આપવા માટે તમે તેમાં ડ્રાયફુટ અને મધનો ઉપયોગ કરીને બનાવી શકો છો.

Read Also

Related posts

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk

પંચમહાલમાં એક રાતમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો, ખાનપુરનાં બાકોર ગામનું તળાવ ઓવરફ્લો

Bansari

મહિસાગરના કડાણા ડેમમાં ઉપરવાસ માંથી પાણીની આવક યથાવત, જિલ્લાના ત્રણ બ્રિજ પાણીમાં ગરકાવ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!