GSTV
Home » News » Appleના આ ફોનમાં આવેલી ખરાબીને દૂર કરવા કંપનીએ લીધો મોટો નિર્ણય

Appleના આ ફોનમાં આવેલી ખરાબીને દૂર કરવા કંપનીએ લીધો મોટો નિર્ણય

એપલે હાલમાં પોતાના બે સ્માર્ટફોન આઈફોન એક્સ અને 13 ઈંચની મેકબુકપ્રોના કેટલાંક મોડલ્સમાં ગોટાળાની વાત સ્વીકારી હતી. અહીં જણાવવાનું કે એપલનાકેટલાંક આઈફોન એક્સની સ્ક્રીનને ટચ કરવાથી સ્ક્રીનમાં કોઈ પણ પ્રકારની હલચલ થતીનથી અને કેટલાંક આઈફોન એક્સની સ્ક્રીનને અડ્યા વિના જ હલચલ પેદા થાય છે, જેનાકારણે ઘણાં ગ્રાહકો પરેશાન હતાં.

અહીં જણાવવાનું કે આઈફોન એક્સને 2017માંમાર્કેટમાં ઉતારવામાં આવ્યો હતો અને સપ્ટેમ્બર મહિનામાં આઈફોન XS અને XR મૉડલ આવ્યા બાદ તેનું વેચાણ બંધકરવામાં આવ્યું હતું. આઈફોન એક્સની ખરાબ સ્ક્રીનને લઈને કંપનીને સતત ફરિયાદો મળીરહી હતી ત્યારબાદ કંપનીએ આ મોટો નિર્ણય લીધો છે.

એપલે એવુ પણ માન્યું છે કે મેકબુક પ્રોમાં યૂઝર્સને ડેટા લૉસનીમુશ્કેલી પડી રહી છે. જેમાં 256 જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે. આ વાંધાની ફરિયાદમળ્યા બાદ હવે એપલે મેકબુક પ્રોમાં આવેલ મુશ્કેલીઓનો ઉકેલ લાવવાનું મન બનાવી લીધુછે અને તેના બદલામાં ગ્રાહકો પાસેથી એક પણ રૂપિયો લેવામા આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગ્રાહકો સાથે સંપર્ક કરીને તેની ડિવાઈસમાં મુશ્કેલીઓનેદૂર કરવાનો પ્રયાસ કંપની તરફથી કરાઈ રહ્યો છે. એપલે આઈફોન એક્સના મામલામાંગ્રાહકોને ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટની ઑફર આપી છે.

READ ALSO

Related posts

શીલા દીક્ષિતે આ ફિલ્મ એટલી બધી વાર જોઈ કે ઘરના લોકોને પાડવી પડી ના

Nilesh Jethva

દ્રાસમાં રાજનાથસિંહે કારગિલ યુદ્ધના વીર શહીદ જવાનોને આપી શ્રદ્ધાંજલિ

Kaushik Bavishi

ટ્રમ્પને પેટમાં શું ચૂંક ઉપડી? ભારત-રશિયા S-400 મિસાઇલનો યુએસનાં સર્વોચ્ચ કમાન્ડરે કર્યો વિરોધ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!