GSTV

બુલેટ ટ્રેન માટે જમીન સંપાદનમાં દબાણ થતું હોવાની હાઈકોર્ટમાં અરજી

Last Updated on October 1, 2018 by

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે હાઈકોર્ટમાં 40 જેટલી નવી અરજીઓ થઈ છે. રાજ્ય સરકાર ખેડૂતોના પ્રલોભન આપી અને અરજીઓ પરત ખેંચવા દબાણ કરી રહી હોવાનો ગુજરાત ખેડૂત સમાજના વકીલનો દાવો કર્યો છે. બુલેટ ટ્રેનની જમીન સંપાદન મામલે ચાર અરજી પાછી ખેંચવાના પ્રયાસો થશે તો સામે ૪૦ અરજીઓ નવી થશે અને ખેડૂતોની લડાઈ યથાવત્ રહેશે. તેમ પણ કહેવાયું છે. કેન્દ્ર સરકાર પણ હાઇકોર્ટમાં સુનાવણી વિલંબિત કરવાના પ્રયાસો કરી રહી હોવાનો આક્ષેપ થયો છે. નવી થયેલી અરજી પર ગુરુવારે સુનાવણી હાથ ધરાશે.

Related posts

Agriculture : ભારતમાં શરૂ થઈ છે આ વિશેષ છોડની ખેતી, નથી પડતી ખાતરની જરૂર અને 25 દિવસમાં તૈયાર થઈ જાય છે પાક

Vishvesh Dave

તમારા કામનું / 1લી ઓગસ્ટથી લાગૂ થતા એ નિયમ વિશે જાણો, જેનાથી તમારી સેલરી, પેન્શન પર થશે સીધી અસર

Zainul Ansari

ફાયરિંગ/ અમદાવાદમાં ક્રાઈમ પેટ્રોલ ભજવાઈ : સીરિયલ જોઈને સંબંધી વેપારી પાસે માગી 5 લાખની ખંડણી, આ હતો પ્લાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!