GSTV
Home » News » રાહુલ ગાંધીએ એવું કર્યું કે દેશના સામાન્ય મતદાર સુધી પહોંચી જશે, ભાજપ ચોંકી જશે

રાહુલ ગાંધીએ એવું કર્યું કે દેશના સામાન્ય મતદાર સુધી પહોંચી જશે, ભાજપ ચોંકી જશે

પીએ મોદીના મનકી બાત બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ નવા અભિયાનની શરૂઆત કરી છે. જેને રાહુલ ગાંધીએ અપની બાત રાહુલ કે સાથ નામ આપ્યું છે. દેશના સામાન્ય મતદાતા સુધી પહોંચ્વા રાહુલ ગાંધી અનેક લોકો સાથે વાતચીત કરશે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમા કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પણ જોવા મળ્યા છે.

રાહુલ ગાંધીએ દિલ્હીના રેસ્ટોન્ટમાં કેટલાક વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ આ મુલાકાત દરમ્યાન રોજગારીના મુદાઓ અંગે વાતચીત કરી હતી. આ પહેલા પણ રાહુલ ગાંધી પોતાના અંદાજમાં દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા જ્યા તેમણે અનેક લોકો સાથે વાતચીત કરી હતી.

Read Also

Related posts

200 કરોડના શાહી લગ્ન: બાહુબલી જેવો ભવ્ય સેટ, 5 કરોડના ફૂલ, ફિલ્મી સ્ટાર્સ વિખેરશે જલવો

Bansari

શપથગ્રહણ ટ્રેલર હતુ, ચોખ્ખુ થઈ ગયુ કે શું થશે સંસદમાં

Kaushik Bavishi

જુઓ 12 હજાર ફૂટની ઉંચાઈએ BSF જવાનોના યોગાસન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!