GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં દેશભરના કેમિસ્ટો હડતાળ પર

દવાના ઓનલાઈન વેચાણના વિરોધમાં દેશભરના કેમિસ્ટો હડતાળ પર છે. ત્યારે અમદેવાદના વિવિધ વિસ્તારોમાં દવાની દુકાનો બંધ છે. જો કે વીએસ હોસ્પિટલ પાસે કેટલીક દુકાનો સવારના સમયે ખુલ્લી રહેતા બંધને લઈને એસોસિએશનમાં આંતરિક મતભેદો સપાટી પર આવ્યા છે. જો કે મોટાભાગના વિસ્તોરમાં દવાની દુકાનો બંધ રહેતા દવાની ઈમરજન્સી જરૂરિયાતવાળા દર્દીઓને હાલાકી ભોગવાનો વારો આવ્યો છે.

તો આ તરફ અરવલ્લીમાં દવાની દુકાનો બંધ રહી. અરવલ્લીમાં 286 જેટલા કેમિસ્ટોએ આજે બંધ પાળ્યો છે. કેમિસ્ટો દવાના ઓનલાઈન વેચાણનો વિરોધ કરી રહ્યા છે. મોડાસામાં દર્દીઓના હિતમાં માત્ર એક જ મેડિકલ સ્ટોર ખુલ્લો રહ્યો છે.

આ તરફ સુરતમાં પણ દવાના વેપારીઓએ દવાના ઓનલાઈન વેચાણના વિરોધમા દુકાનો બંધ રાખી છે. તબીબની પ્રિસ્ક્રિપ્શન વગર દવાનું વેચાણ કરવું હિતાવહ ન હોવાનો એસોશિએસને સુર વ્યક્ત કર્યો છે. ઓનલાઈન વેચાણ દરમ્યાન નશીલી દવાનું વેચાણ થતું હોવાનો ભય પણ એસોશિએસને વ્યક્ત કર્યો છે. ગુજરાતમાં આશરે 35 હજાર જેટલા મેડિકલ સ્ટોર આજે બંધ પાડીનો પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે જેમાં સુરતના 4300 જેટલા મેડિકલ સ્ટોર પણ બંધ છે.

 

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં કડકાઈ સાથે લાગૂ થયુ લોકડાઉન, શ્રીનગરનો લાલચોક કરી દીધો સીલ

Pravin Makwana

સૌથી મોટા સમાચાર, સચિન પાયલોટ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે, જેપી નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા-સૂત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!