GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

ભારત સિવાય આ દેશોમાં પણ આજે દેખાશે ચંદ્ર ગ્રહણ

ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના સર્જાતી હોય છે. એક અંદાજે 149 વર્ષ બાદ ગુરૂપૂર્ણિમાના દિવસે ચંદ્ર ગ્રહણનો દુર્લભ યોગ છે. ત્યારે ચંદ્ર ગ્રહણ માત્ર ભારત જ નહીં પણ એશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને યુરોપના દેશોમાં દેખાશે.

ક્યાં દેખાશે ચંદ્ર ગ્રહણ

  • એશિયા
  • દક્ષિણ અમેરિકા
  • ઓસ્ટ્રેલિયા
  • ન્યુઝીલેન્ડ
  • આફ્રિકા
  • યુરોપ

ચંદ્ર ગ્રહણમાં શું કરવું ?

ગ્રહણ કેવી રીતે થાય છે તેને લઇને સામાન્ય લોકોમાં હંમેશા ઉત્સુક્તા હોય છે. ત્યારે વૈજ્ઞાનિક દ્રષ્ટીએ જો વાત કરવામાં આવે તો ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વીના આવવાથી ચંદ્રગ્રહણ જેવી ખગોળીય ઘટના સર્જાતી હોય છે. તો જ્યોતિષની દ્રષ્ટીએ રાહુ અને કેતુ દ્વારા થાય છે. ત્યારે જ્યોતિષિની દ્રષ્ટીએ ગ્રહણ સમયે માનસિક જપ તેમજ પૂજા પાઠ કરવા તેમજ હોમ અને દાનનો સંકલ્પ કરી શકાય છે.જેમાં ગ્રહણ પહેલા વાળ કોરા કરવાનું સૂચન કરાય છે. તો ખોરાક, કપડા તેમજ પાણીને ઢાંકવું જોઇએ તેમજ દર્ભ મૂકવાની પણ સલાહ આપવામાં આવે છે. તો ગ્રહણ પછી માથુ પલાળીને સ્નાન કરવું જોઇએ તેમજ દાન રવાનો મહિમા છે.

  • માનસિક જપ, પૂજાપાઠ કરવા
  • હોમ અને દાનનો સંકલ્પ કરી શકાય
  • ગ્રહણ પહેલા વાળ કોરા કરવા
  • ખોરાક, કપડા, પાણીને ઢાંકવું, દર્ભ મૂકવો
  • ગ્રહણ પછી માથુ પલાળીને સ્નાન કરવું
  • દાન કરવું

Read Also

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!