GSTV

મુલાયમની પુત્રવધુ અપર્ણાએ કર્યો ઘૂમર ડાન્સ, સોશિયલ મીડિયા પર મળી ધમકી

Last Updated on November 29, 2017 by Bansari

ફિલ્મ પદ્માવતીન લઇને દેશભરમાં હોબાળો મચી ગયો છે, તેવામાં સમાજવાદી પાર્ટીના સંરક્ષક ગણાતા મુલસાયમ સિંહ યાદવની નાની પુત્રવધુ અપર્ણા યાદવે પણ આ ફિલ્મના ગીત પર ડાન્સ કરતાં તે વિવાદ વચ્ચે ઘેરાઇ ગઇ છે.

સોશિયલ મીડિયા પર ઘૂમર ડાન્સ કરતો અપર્ણાનો એક વીડિયા વાયરલ થયો છે, જે પછી તેને સોસિયલ મીડિયા પર અનેક લોકોની ધમકી મળી રહી છે.

અપર્ણાએ લખનઉમાં પોતાના ભાઇ અમન બિષ્ટની સગાઇમાં આ ખાસ પર્ફોમન્સ આપ્યું હતું. તેણે વિવાદિત ફિલ્મ પદ્માવતીના ઘૂમર ગીત પર ડાન્સ કર્યો હતો. આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

Related posts

કાયદા બધા માટે સમાન / જાગૃત નાગરિકે પોલીસને કરાવ્યું કાયદાનું ભાન, ટ્રાફિક પોલીસે નો પાર્કિંગ, નંબર પ્લેટ, કાળા કાચ અને પીયૂસીનો ફાડ્યો મેમો

GSTV Web Desk

હેલ્થ ટિપ્સ / ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયી છે આ વસ્તુનું સેવન, કરો ઉપયોગ અને મેળવો તુરંત લાભ

GSTV Web Desk

પીવી સિંધુએ આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનો ખિતાબ કર્યો પોતાને નામ, ફાઇનલમાં આપી માલાવિકા બંસોદને માત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!