GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

આગામી ફિલ્મમાં હોટ અને સેક્સી ટિચરની ભૂમિકામાં જોવા મળશે આ અભિનેત્રી

sahiyar

અનુષ્કા શર્મા જલદી જ રૂપેરી પડદે ફરી ધમાકો કરવાની છે. આ વખતે તે ફરાહ ખાનની સત્તે પે સત્તાની રિમેકમાં જોવા મળશે. સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, અનુષ્કા આ ફિલ્મમાં એક  હોટ અને સેકસી  ટીચરની ભૂમિકા નિભાવાની છે. ફિલ્મની દિગ્દર્શક ફરાહ ખાન પોતાની ડેબ્યુ ડાયરેકટરની ફિલ્મ મૈં હુંની ઇફેક્ટ રિક્રિએટ કરવાની છે.

ફિલ્મના રિમેકમાં કરવામાં આવ્યો છે આ ફેરફાર

આ માટે ફરાહ ખાસ તૈયારી પણ કરી રહી છે. મૂળ ફિલ્મ સત્તે પે સત્તામાં હેમા માલિની એ પાત્ર હોટ એન્ડ ગ્લેમરસ નર્સનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ મીડિયા રિપોર્ટની માનીએ તો પોતાની આ ફિલ્મની રીમેકમાં ફરાહ લીડ અભિનેત્રીને હોટ એન્ડ સેક્સી ટીચરના રોલમાં દેખાડવાની છે.

અગાઉ પણ આ અભિનેત્રી કરી ચુકી છે હોટ ટિચરની ભૂમિકા

ફિલ્મ મૈં હુના માં સુષ્મિતા સેને પોતાના લટકા-ઝટકા અને સ્ટાઇલિશ અંદાજમાં સાડી પહેરનારી ગ્લેમરસ ટીચરના રોલમાં લોકપ્રિયતા મેળવી હતી. આજે પણ સુષ્મિતાના ચાહકો તેના આ પાત્ર અને લુકને ભૂલી શક્યા નથી. આ વખતે પણ ફરાહ દર્શકોની નજરને ફિલ્મની મુખ્ય મહિલા પાત્ર તરફથી હટે નહીં તેવો જાદુ વિખેરવા માંગે છે.

Read Also

Related posts

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગ મામલે રાજ્ય સરકારને સોપાયો રિપોર્ટ, ગૃહમંત્રીએ આપ્યા આ આદેશ

Nilesh Jethva

દેશમાં દર પંદર મિનિટે એક બળાત્કાર, બાળકોની હાલત સૌથી વધારે ખરાબ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!