GSTV
Home » News » ટ્રાન્સપરન્ટ વ્હાઇટ ગાઉનમાં અનુષ્કાનો સેક્સી અવતાર, Hot ફોટોઝે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

ટ્રાન્સપરન્ટ વ્હાઇટ ગાઉનમાં અનુષ્કાનો સેક્સી અવતાર, Hot ફોટોઝે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ

બોલીવુડમાં પોતાની અદાકારીથી અલગ છાપ ઉભી કરનારી અને ખૂબસુરતીથી કરોડો દિલો પર રાજ કરનારી એક્ટ્રેસે તાજેતરમાં એક હૉટ ફોટોશૂટ કરાવ્યુ છે જેમાં વ્હાઇટ ટ્રાન્સપરન્ટ ગાઉનમાં તે ખૂબસુરત લાગી રહી છે.

અનુષ્કાએ પોતાના આ ફોટોશૂટની અનેક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.

આ ઑફ શોલ્ડર વ્હાઇટ ગાઉનમાં તે એકદમ પરી જેવી લાગી રહી છે.

અનુષ્કાનું આ શિફૉન સ્લિક ગાઉન ટ્રાન્સપરન્ટ અને હાઇ સ્લિટ વાળુ હતુ. જેમાં લેસ વર્ક તેની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યુ હતુ.

અનુષ્કા શર્મા છેલ્લે ફિલ્મ ઝીરોમાં નજરે આવી હતી.

તે બાદ અનુષ્કાએ અત્યાર સુધી પોતાની કોઇ નવી ફિલ્મની ઘોષણા નથી કરી.

અનુષ્કા આજકાલ વિરાટ કોહલી સાથે પોતાની મેરીડ લાઇફ એન્જોય કરી રહી છે.

Read Also

Related posts

ગુજરાતમાં મેઘ મહેર પરંતુ રાજ્યનાં આ શહેરમાં દીવાળી ટાણે પાણીની અછત સર્જાઈ

pratik shah

રિતેશ પણ હતો વિદ્યા બાલનનો દીવાનો હે બેબીના સેટ આ રીતે કહ્યું હતું આઈ લવ યુ…

Dharika Jansari

દિવાળીમાં મહેમાનોના સ્વાગત માટે 5 જ મિનિટમાં બનાવો પાન મુખવાસ, કોઇપણ જાતના પ્રિઝર્વેટિવ્સ વગર

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!