GSTV
Gujarat Government Advertisement

રિયલ લાઇફમાં આટલી ગ્લેમરસ છે ‘અનુપમા’ની ઑનસ્ક્રીન વહુ, Photos જોઇને તમે પણ કહેશો OMG!

અનુપમા

Last Updated on April 13, 2021 by Bansari

અનુપમા ફેમ એક્ટ્રેસ નિધિ શાહ કોવિડ પોઝિટિવ છે. એક્ટ્રેસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ અંગે જાણકારી આપી છે. નિધિ શાહ, સીરિયલ અનુપમામાં કિંજલના રોલમાં જોવા મલી રહી છે. આદર્શ પુત્રવધૂના રોલમાં જોવા મળતી નિધિ શાહ, અસલ જિંદગીમાં ઘણી ફેશનેબલ છે.

અનુપમા

નિધિ શાહનો જન્મ 20 ઓક્ટોબર 1998ના રોજ થયો છે.

અનુપમા

તેણે સ્ટાર ભારતના શૉ કાર્તિક પૂર્ણિમાથી પોતાની ઓળખ બનાવી હતી. આ સીરીયલમાં તે શનાયાના કિરદારમાં જોવા મળી હતી.

અનુપમા

આ ઉપરાંત તેણે તૂ આશઇકી સીરીયલમાં પણ કામ કર્યુ છે.

મુંબઇની રહેવાસી નિધિ શાહએ મીઠીબાઇ કોલેજથી પોતાનો અભ્યાસ કર્યો છે.

અનુપમા

નિધિ શાહને બીચ ખૂબ જ પસંદ છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે અને પોતાના હોલીડે તથા અલગ-અલગ આઉટફિટમાં ફોટોઝ શેર કરતી રહે છે.

અનુપમા એક્ટર સુધાંશુ પાંડે સાથે નિધિને સારી મિત્રતા છે. બંને સાથે અનેક ફોટોઝ શેર કરે છે. તાજેતરમાં જ બંનેએ એક ડાન્સ વીડિયો પણ શેર કર્યો હતો. આમ તો નિધિ ડાન્સમાં પણ માહેર છે.

અનુપમા

નિધિ શાહે રામ કપૂર અને સાકિબ સલીમની ફિલ્મ મેરે ડેડ કી મારૂતિમાં કેમિયો કર્યો હતો. તે બાદ તેણે ટીવી સીરીયલ જાના ના દિલ સે દૂરમાં 2016માં કામ કર્યુ હતું. આ તેની ડેબ્યૂ સીરીયલ હતી.

અનુપમા

નિધિ શાહ એક્ટર વિક્કી કૌશલની ફેન છે. તાજેતરમાં જ બંનેની મુલાકાત થઇ હતી. જે બાદ નિધિએ ફોટો શેર કરીને જણાવ્યું હતું કે, વિક્કી તેનો ક્રશ છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!