GSTV
Home » News » પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

પશ્વિમ બંગાળમાં મતદારોને લોભાવવા ટીએમસી કર્યું કઈક આવું, ત્યાં જ…

પશ્વિમ બંગાળના બારાહાતમાં મતદારોને લોભાવવા માટે ટીએમસી દ્વારા ભાત અને મટન આપવામાં આવતુ હતુ. પરંતુ ઘટના અંગેની જાણ થતા કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટીએમસીના કાર્યકરો પર લાઢીચાર્જ કર્યો હતો. જે દરમ્યાન અફરાતફરી મચી હતી. ત્યારે ભાજપનો આરોપ છે કે, ટીએમસીના ગુંડાઓ મમતા બેનર્જીના ઈશારે મતદારોને દબાવી રહ્યા છે. જેથી આ મામલે ભાજપે ચૂંટણી પંચને ફરીયાદ કરી છે.

પશ્વિમ બંગાળમાં ચૂંટણી દરમ્યાન થયેલી હિંસા બાદ ભાજપના ઉમેદવાર અનુપમ હઝરાએ ટીએમસી પર બોગસ મતદાન કરાવવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપનો આરોપ છે કે, ઈવીએમમાં ટીએમસીનું ચિન્હ લગાવવામાં આવ્યુ હતું. જે બાદ ભાજપ કાર્યકરોએ આ મામલે મતદાન બૂથમાં હંગામો કર્યો હતો. જેથી આ મામલે ભાજપના ઉમેદવારે ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરી હતી.

READ ALSO

Related posts

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari

ઈમરાનના મંત્રીની ફરી ડંફાસ, ટેન્ક નહીં પરંતુ પરમાણુ યુદ્ધ થશે

Kaushik Bavishi

બાપ રે આવી ઐયાશી, એક રાતમાં સીએમના ભાણેજે 8 કરોડ ઉડાવી દીધા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!