GSTV

ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય સચિવે વિવાદિત નિવેદન આપતા પશ્ચિમ બંગાળનું રાજકારણ ગરમાયું

ભાજપના નવનિયુક્ત રાષ્ટ્રીય સચિવે અનુપમ હાજરાએ વિવાદિત નિવેદન આપી દીધું છે. તેઓએ કહ્યુ છે કે, જો હું કોરોના વાઈરસથી સંક્રમિત થયો તો પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને ગળે મળીશ. અનુપમ હજરાએ આક્ષેપ લગાવ્યો કે, મમતા બેનર્જીએ આ મહામારીથી પીડિત લોકો સાથે ખોટો વ્યવહાર કર્યો છે. તેમના મૃતદેહોને કેરોસિનમાં નાખીને સળગાવી દેવામાં આવ્યા. આપણે આ પ્રકારનો વ્યવહાર તો કુતરાં-બિલાડાં સાથે પણ નથી કરતા. TMCએ આ નિવેદન પર હાજરાને નિશાને લીધાં અને માનસિક અપરિપક્વ ગણાવી દીધાં.

READ ALSO

Related posts

સદાકત આશ્રમ માંથી મળેલ રોકડ પર કોંગ્રેસની સ્પષ્ટતા, ભાજપ જેડીયુએ કરી આકરી ટીકા

pratik shah

બિહાર વિધાનસભા ચૂંટણી: મોબાઈલ તો દૂરની વાત, પહેરવા માટે ચપ્પલનાં પણ નથી ઠેકાણા, તેમ છતાં લડી રહ્યા છે ચૂંટણી

Mansi Patel

વેક્સીન કોની ભારતની કે ભાજપની / જો તમારે પણ કોરોનાની રસી જોઈતી હોય તો, ચેક કરો તમારા રાજ્યમાં ક્યારે છે ચૂંટણી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!