GSTV
Home » News » અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ પર બની રહ્યા છે એવા MEME કે તમે હસીહસીને લોટપોટ થઇ જશો

અનુપ જલોટા અને તેની ગર્લફ્રેન્ડ પર બની રહ્યા છે એવા MEME કે તમે હસીહસીને લોટપોટ થઇ જશો

ટેલિવિઝનના સૌથી વિવાદાસ્પદ રિયાલીટી શૉ બિગબૉસની 12મા સીઝનની ધમાકેદાર શરૂઆત થઇ ચુકી છે. આ વખતે નવા અંદાજમાં જોવા મળતાં આ શૉમાં સૌથી વધુ જો કોઇની ચર્ચા થઇ હોય તો તે છે ભજન સમ્રાટ અનુપ જલોટાની. ચર્ચાનો વિષય પણ ખાસ છે. એક તો અનુપ જલોટા જે પ્રકારના શાંત-ગંભીર વ્યક્તિ માનવામાં આવે છે, તેમનું બિગબોસના ઘરમાં જવું જ પોતાનામાં એક આશ્વર્યની વાત છે. પણ આ બધા વચ્ચે અનુપ જટોલા અને તેની ગર્લફ્રેન્ડ પર લોકો એવી ટીખળ કરી રહ્યા છે. જે જોયા બાદ તમે હસીહસીને લોટપોટ થઇ જશો.

અનુપ જટોલા અને તેની ગર્લફ્રેન્ડની ઉંમરની લોકો ટાંગ ખીચાઇ કરી રહ્યા છે.  જેમાં અનુપ જટોલા તેમની દિકરીની ઉંમરની છોકરીને ગર્લફ્રેન્ડ તરીકે લઇ ફરતા હોવાથી સોશિયલ મીડિયા પર હવે કંઇક આવી પ્રતિક્રિયા આવી રહી છે.

અનુપ જટોલા ભજનીક ગાયક હતા એટલે અનુપની જેમ જ હવે બનવાનું લોકો વિચારી રહ્યા છે.

તો બીજી તરફ નૂસરત ફત્તેહ અલી ખાનનું લોકપ્રિય ગીત હમસે યે સોચકર કોઇ વાદા કરોના મીમ તો પોપ્યુલર છે જ, જેમની ઉપર હવે અનુપ જટોલાનું નામ લાગી ગયું છે.

હાલમાં જ રોબોટ 2.0નું ટીઝર રિવીલ કરવામાં આવ્યું છે. જેમાં રજનીકાંત એક ડાઇલોગ બોલે છે, This Is Beyond The Science ની જેમ જ હવે અનુપ જટોલા બની ચૂક્યા છે.

Related posts

ભરણ પોષણ માટે પતિએ પત્નીને 34 હજાર સિક્કા આપ્યા, જજ પણ જોતા રહી ગયા

Mayur

બ્રિટિશ ઓઈલ ટેન્કર પર ઈરાનનો કબજો, 18 ભારતીય સહિત 23 ક્રૂ મેમ્બરને છોડાવવા પ્રયાસ ચાલુ

Mayur

વરસાદના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણામાં શાકભાજીના ભાવ આસમાને

Mayur
Do NOT follow this link or you will be banned from the site!