GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

અનુપની ગર્લફ્રેન્ડે શિવાશીષને બતાવ્યાં પોતાની બૉડી પરના ટેટૂ, Videoએ મચાવ્યો તહેલકો

બિગબૉસ 12માં જસલીન મથારૂ સ્ટોન્ગ કન્ટેસ્ટન્ટ બનીને ઉભરી રહી છે. શૉમાં તે પોતાના લુક્સ પર ખાસ ધ્યાન આપી રહી છે તેવું અત્યાર સુધીના એપિસોડ જોઇને લાગી રહ્યું છે. તેને બિગબૉસ સીઝન 12ની સૌથી સ્ટાઇલિસ્ટ અને ગ્લેમરસ કન્ટેસ્ટન્ટ કહેવામાં કંઇ ખોટુ નથી. વૂટ પર શેર કરવામાં આવેલા એક અનસીન વીડિયોમાં જસલીને જણાવ્યું કે તેના શરીર પર કેટલાં ટેટૂ છે.

જસલીને વૉશરૂમ એરિયામાં શિવાશીષ મિશ્રા અને કૃતિ સાથે વાતચીત કરે છે. આ દરમિયાન કૃતિ જસલીનને પૂછે છે કે તારી બૉડી પર કેટલાં ટેટૂ છે. તેનો તેના જવાબમાં જસલીન કહે છે-13.

તે પછી કૉતિ અને શિવાશીષ તેની સાથે મસ્તી કરે છે અને પૂછે છે કે બતાવ ક્યાં છે 13 ટેટૂ. તે પછી જસલીન તેમને તેના ટેટૂ બતાવે છે. જસલીન 12 ટેટૂ તો બતાવે છે પરંતુ 13મું ટેટૂ કઇ જગ્યાએ છે તે જણાવી શકતી નથી. તે કહે છે કે મને યાદ નથી કે કે 13મું ટેટૂ ક્યાં છે.

 

View this post on Instagram

 

A post shared by Bigg Boss 12 ? (@biggboss_khabri) on

આ દરમિયાન શિવાશીષ અને કૃતિ, જસલીનને ચીડાવે છે. તે કહે છે કે, ક્યાં-ક્યાં છે તારા ટેટૂ, અનુપજીને પૂછવું પડશે. તુ જણાવીશ કે અમે તેમને જ પૂછીએ. તે પછી જસલીન શરમાઇને કહે છે, તેવું કંઇ જ નથી.

બિગ બોસની સિઝન 12ના પહેલા દિવસે જ, જસલીન માત્ર પ્રેક્ષકોમાં જ નહીં પરંતુ તેના સંબંધો અંગે પણ ચર્ચામાં છે. એમના દેખાવને લઈને છેલ્લા એપિસોડમાં કેટલી ચર્ચા થઈ જાણો જ છો. બિગબોસના સૌથી સિનિયર કન્ટેસ્ટન્ટ અનુપ જલોટા ઘરમાં પોતાની ગાયકીથી દર્શકોનું મનોરંજન કરી રહ્યાં છે. તેઓ આ શૉમાં પોતાની શિષ્ય તથા ગર્લફ્રેન્ડ જસલીન મથારૂ સાથે આવ્યાં છે. જસલીન-અનુપે 3 વર્ષથી રિલેશનશીપમાં હોવાની વાતનો ખુલાસો કરીને સૌકોઇને આશ્વર્યમાં મુકી દીધાં હતાં.  હાલમાં બિગબોસના તમામ ફેનની નજર માત્ર અનુપ જલોટા અને જસલીન પર જ મંડાઈ છે. તમામને જસલીન અને અનુપ જલોટાની પ્રેમલીલામાં જ રસ છે. બિગબોસની 12મી સિઝનના પ્રથમ એપિસોડથી લોકોએ સોશિયલ મિડિયા પર અનુપ જલોટા અને જસલિનને ટ્રોલ કરવાનું શરૂ કર્યું છે.

Related posts

દુનિયામાં કોરોના ફેલાવનાર ચીન વાયરસની રસી બનાવવામાં પણ અગ્રેસર, 19 વેક્સિનમાં 8 તો માત્ર ચીનની

Harshad Patel

દેશની પહેલી કોરોના વેક્સિન હ્યુમન ટ્રાયલ માટે થઈ ગઈ તૈયાર, આ નવયુવાન પર થશે તેનો અખતરો

Harshad Patel

મારવા ગયા હતા તીડને પોતાની જાન પર આવી પડી, 16 મજૂરોને નડી ગઈ આ ભૂલ અને થઈ ગયા બેભાન

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!