GSTV
Home » News » સુરત : પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલી ચાની કિટલી પર અસામાજીક તત્વો ખુલ્લી તલવાર લઈ ત્રાટક્યા

સુરત : પોલીસ સ્ટેશનથી થોડે દૂર આવેલી ચાની કિટલી પર અસામાજીક તત્વો ખુલ્લી તલવાર લઈ ત્રાટક્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનાગારોને પોલીસને જાણે પકકાર ફેંકી રહ્યા છે. અસામાજિક તત્વોએ ચાની કીટલીએ ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા અને હોટલ માલિકને ઢોર માર માર્યો છે. પોલીસ મથકથી થોડા જ અંતર પર ચાની હોટલ પર અસામાજિક તત્વોના તલવાર સાથેના જોવા મળેલા આતંકથી લોકોમાં ફફડાટ છે. અસામાજિક તત્વોની દહેશતના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે. પોલીસ ગુનાઓ ડામવામાં નિષ્ફળ ગયાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે.

READ ALSO

Related posts

‘લોકો બીમાર કેમ નથી પડી રહ્યાં કે મરી કેમ નથી રહ્યાં’ શાહિનબાગ મામલે ભાજપ છેલ્લી પાટલીએ

Mayur

સુગંધાની એક ભૂલથી બહેકી ગયો મનીષ, ન કરવાનું કરી બેઠો અને પછી…

Arohi

ગુજરાતના લિંબાયતમાં બંધમાં કાંકરીચાળો, પોલીસ પર કરાયો પથ્થરમારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!