GSTV
Home » News » બનાસકાંઠામાં અસામાજીક તત્વોનો ત્રાસ, યુવકની જાહેરમાં ધોલાઇ કરી

બનાસકાંઠામાં અસામાજીક તત્વોનો ત્રાસ, યુવકની જાહેરમાં ધોલાઇ કરી

બનાસકાંઠામાં અસામાજિક તત્વોનો ત્રાસ જોવા મળ્યો હતો. અને જાહેરમાં એક વ્યક્તિની ધોલાઈ કરવામાં આવી હતી. પાંથાવાડા બસ સ્ટેન્ડ પાસે જ વ્યક્તિને ધોકા વડે માર મરાયો હતો. સ્કોર્પિયો ગાડીમાં આવેલા ઈસમોએ અત્યાચાર ગુજાર્યો હતો. સ્થાનિક લોકો મુજબ બુટલેગરો દ્વારા જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી. યુવકને ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો.

READ ALSO 

Related posts

લોકસભાની ચૂંટણીમાં ચમકી આ બોલીવુડ સ્ટાર્સની કિસ્મત, જાણો કોને મળ્યો કારમો પરાજય

Bansari

લોકસભા ચૂંટણી 2019માં દેશના આ ૧૮ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ખાતુ પણ ન ખોલાવી શક્યા કોંગ્રેસના ઉમેદવારો

Mansi Patel

મોદીની જીતએ મારા મો પર તમાચો, કહ્યું આ અભિનેતાએ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!