GSTV
Health & Fitness Life Trending

પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર કરશે આ આયુર્વેદિક ચા, એક ક્લિકે જાણો બનાવવાની રીત

ચા

ઘણીવાર પેટ ફૂલવા અને પેટ સાથે જોડાયેલી એવી ઘણી સમસ્યાઓ હોઇ શકે છે, જેના કારણે તમે પરેશાની મહેસૂસ કરો છો. અહીં અમે તમને એક આવી આયુર્વેદિક ચા વિશે જણાવીશું, જે તમને Bloating, દુખાવો અને અન્ય અનેક સમસ્યાઓમાં રાહત આપશે.

પેટ ફૂલવાની સમસ્યા

આયુર્વેદિક નિષ્ણાતના જણાવ્યા અનુસાર પેટનું ફૂલવું અને પેટમાં ગરબડ અનિયમિત ડાયેટિંગ હેબિટ્સ, એક્સરસાઇઝ ન કરવી અને ખરાબ જીવનશૈલીને કારણે થઇ શકે છે. આ એક ડાયજેસ્ટિવ ડિસઓર્ડર છે, જેમાં અતિશય ગેસ બનવાને કારણે પેટ ફૂલી જાય છે. આ પાચન તંત્રના સ્નાયુઓની હિલચાલમાં સમસ્યા ઉભી કરે છે. આ ઓવર ઇટિંગ, ફેટી ફૂડ ખાવાથી અને ઘણી વખત ખાવાથી થઈ શકે છે.

Anti-Bloating Teaથી મળશે રાહત

તેના માટે લોકો દવાઓ ખાય છે, પરંતુ તે સારુ રહેશે કે નેટરલ રેમેડીઝ અપનાવો. તેના માટે તમે Anti-Bloating Tea બનાવી શકો છો. આ ચા તમને પેટ સાથે સંબંધિત સમસ્યાઓમાં રાહત આપશે.

આયુર્વેદ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ઘણીવાર તમે બહારનું કંઇ ખાઇ લો છો, પરંતુ સમયના કારણે અથવા કોઇ અન્ય કારણોસર એક્સરસાઇઝ નથી કરી શકતા. તેનાથી ગેસ ઉદ્ભવે છે અને તમને બ્લોટિંગ કે પેટમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. આયુર્વેદિક ચા તમને આવી સમસ્યામાં રાહત આપશે.

ચા

Anti-Bloating Tea બનાવવાની રીત

  • એક ગ્લાસ પાણી
  • એક ચમચી અજમો
  • અડધી ચમચી ડ્રાય જિંજર પાવડર અથવા આદુ
  • 5થી 7 ફુદીનાના પાન
  • 1 ચમચી આમળાનો પાવડર અથવા લીંબૂનો રસ

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV