GSTV
Home » News » ‘ઈકોઝોનની ભેટ આપનારા ભાજપ સામે બદલો લેવાનો સમય’ તાલાલામાં લાગ્યા ભાજપ વિરોધી બેનર

‘ઈકોઝોનની ભેટ આપનારા ભાજપ સામે બદલો લેવાનો સમય’ તાલાલામાં લાગ્યા ભાજપ વિરોધી બેનર

ગીર સોમનાથના તાલાલાના 30થી વધુ ગામડાઓમાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા છે. ઈકોઝોનની ભેટ આપનારા ભાજપ સામે બદલો લેવાનો સમય આવી ગયો છે. તેવું નિવેદન લખેલા બેનર ચર્ચાનો વિષય બન્યા છે. જન અંધિકારમંચ દ્વારા લગાવવામાં આવેલા બેનરો લોકચર્ચાએ ચડ્યા છે. ભાજપે ગીર પંથકને ઈકો ઝોનમાં લાવીને સ્થાનિકોને તેમના અધિકારીથી વંચિત કર્યાના આક્ષેપો થતા રહે છે. લોક અધિકાર મંચ ગીરના તમામ ગામડામાં ભાજપનો વિરોધ કરશે તેમ ખેડૂત પ્રવિણ રામે કહ્યુ છે.

Read Also

Related posts

અલ્પેશ ઠાકોરને લઈને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડે આપ્યું મોટું નિવેદન

Nilesh Jethva

શિક્ષણમંત્રી શરમ કરો! સુરતમાં બનેલા અગ્નિકાંડ બાદ ભુપેન્દ્રસિંહનું ભેદી મૌન

Riyaz Parmar

અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નેહરાએ શહેરમાં ફાયર સેફ્ટી મુદ્દે લીધો આ નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!