GSTV
Ahmedabad Trending ગુજરાત

વધુ એક આંદોલનના મંડાણ / પાર્ટ ટાઇમ અધ્યાપકો દ્વારા સરકાર સામે કાળા કપડાં પેહરી વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં વધુ એક આંદોલન શરૂ થયું છે.પાર્ટ ટાઇમ અધ્યાપકો દ્વારા સરકાર સામે રોષ દેખાડવામાં આવી રહ્યો છે.

ગુજરાત યુનવર્સિટી બહાર મોટી સંખ્યામાં પાર્ટ ટાઇમ અધ્યાપકોએ કાળા કપડાં પહેરીને ધરણાં કર્યા હતા.2017માં વિધાનસભામાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા તેમને કાયમી અધ્યાપકોને મળતા લાભ અને તે મુજબ પગાર ધોરણ મંજૂર કર્યા હતાં.

તેમ છતાં સરકાર દ્વારા તેમને કોઈપણ લાભ આપવામાં આવતા નથી.જેના લીધે છેલ્લા કેટલાય સમયથી રજૂઆતો કરવા છતા કોઇ ઉકેલ આવ્યો નથી.પાર્ટ ટાઇમ અધ્યાપકોનું કહેવું છે કે સરકાર માંગ નહિ સ્વીકારે તો ઉગ્ર આંદોલન કરીશું.

Related posts

અંદરની વાતઃ ભૂદેવની કમિટેડ વોટબેન્ક જાળવવાનો પડકાર ભાજપ આ રીતે પાર પાડશે

Damini Patel

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel
GSTV