GSTV
Home » News » પૂર્વ CM શિવરાજસિંહ માટે વધુ એક મુશ્કેલી…2 હજાર કરોડના ગોટાળાની કમલનાથ ખોલશે ફાઈલ

પૂર્વ CM શિવરાજસિંહ માટે વધુ એક મુશ્કેલી…2 હજાર કરોડના ગોટાળાની કમલનાથ ખોલશે ફાઈલ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથે શિવરાજસિંહ ચૌહાણની સરકાર દરમિયાન બે હજાર કરોડનો ગોટાળો થયો હોવાનો આરોપ લગાવ્યો. કમલનાથે કહ્યું કે, રાજ્યમાં કેટલાક ખેડૂતોએ દેવું નથી લીધુ તેમ છતાં એનેક ખેડૂતોના નામે બે લાખ રૂપિયાની લોન છે. શિવરાજસિંહે પોતાના શાસનકાળમાં ખેડૂતોના નામે બે હજાર કરોડનો ગોટાળો કર્યો. કમલનાથે કહ્યું કે, સમગ્ર કૌભાંડની તપાસ કરવામાં આવશે. અને જે બાદ તપાસ શરૂ કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે, એમપીમાં કોંગ્રેસની સરકાર બનતાની સાથે કમલનાથની સરકાર એક્શનમાં આવી છે. કમલનાથ સરકારે ખેડૂતોનું દેવું માફ કર્યુ છે. અને રાજ્યમાં એક હાજર ગૌશાળા બનાવવાની કામગીરી શરૂ કરી છે.

Related posts

રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ કે ન ફળ્યો હાર્દિકનો પ્રચાર, મળી કારમી હાર

Nilesh Jethva

દેશના આ બે મોટા રાજ્યોમાં મોદીએ જ્ઞાતી-જાતિના સમીકરણોને કર્યા પરાસ્ત

Nilesh Jethva

મોદીની સુનામીમાં કોંગ્રેસનાં સૂપડાં સાફ પણ આ 3 રાજ્યોને ના થઈ અસર, આ પાર્ટીઓને રહ્યો દબદબો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!