GSTV
Home » News » ભારતીય નૌસેનાના વધુ એક નૌકાયન અભિયાનની પોરબંદરમાં પૂર્ણાહૂતી

ભારતીય નૌસેનાના વધુ એક નૌકાયન અભિયાનની પોરબંદરમાં પૂર્ણાહૂતી

ભારતીય નૌસેનાનાં વધુ એક નૌકાયન અભિયાનની આજે પોરબંદર પોર્ટ પર અધિકારીઓએ પૂર્ણાહૂતી કરાવી હતી. અરબી સમુદ્રમાં થતા પ્રદૂષણ અને નૌસેના યુવકોમાં સાહસિકતા વધે અને જાગૃતિ આવે તે માટે સઢવાળી હોળી અભ્યાન શરુ કરવામાં આવે છે. નૌકાયાન અભ્યાન હલ્દિયાથી શરુ થયું હતું. અભ્યાન દરમિયાન અમને ઇન્ડિયન નેવી અને કોસ્ટ ગાર્ડની મદદમાં રાત્રી રોકાણ પણ અરબી સમુદ્દમાં ૪૧ દિવસમાં ૩૪૫૦ કી.મી પૂર્ણ કર્યુ હતું.

Related posts

રાજકોટમાં સામાન્ય બાબતે ઝઘડો થતા યુવકની છરી ઘા મારી જાહેરમાં હત્યા

Nilesh Jethva

ગુજરાતનાં આ જિલ્લાઓમાં મેઘ મહેર, વરસાદથી જગતનાં તાતમાં છવાયો ખુશીનો માહોલ

Path Shah

અરવલ્લી જીલ્લામાં શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓના હાલ બેહાલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!