સુરતના વધુ એક આગની ઘટના, લિંબાયત વિસ્તારમાં આગની જ્વાળા ઉઠી

સુરતમાં ગણતરીના કલાકોમાં વધુ એક આગની ઘટના બનીછે. લીંબાયત વિસ્તારમાં લુમ્સના ખાતામાંભીષણ આગ લાગી છે. સુરત ફાયર વિભાગની દસ જેટલી ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળેપહોંચ્યો છે. આગ પર નિયંત્રણ માટે અથાગ પ્રયાસો હાથ ધરાયા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter