GSTV

વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ, બિન સહકારી વિધેયકનો પ્રસ્તાવ મૂકાશે

વિધાનસભા

ગાંધીનગર વિધાનસભા સત્રનો આજે બીજો દિવસ છે. આજે બે તબક્કામાં બે બેઠક યોજાશે. પ્રથમ બેઠકમાં શિક્ષણ, વન, આદિજાતિ વિકાસ, પંચાયત વિભાગની યોજાશે પ્રશ્નોત્તરી, અંદાજ સમિતી, જાહેર હિસાબ સમિતી, જાહેર સાહસો અને પંચાયતી રાજ સમિતીની ચૂંટણી માટે અધ્યક્ષ જાહેરાત કરશે. જ્યારે 4 અલગ- અલગ બિન સહકારી વિધેયકો અંગે પ્રસ્તાવ મૂકાશે. જ્યારે ક્યાં ક્યાં બિન સહકારી વિધેયકનો પ્રસ્તાવ મૂકાશે તેની વાત કરીએ તો

બિન સહકારી પ્રસ્તાવ

  • ગુજરાત સહકારી મંડળી સુધારા વિધેયક
  • પોળ અને અન્ય હેરિટેજ બિલ્ડીંગના વાણિજિયક ઉપયોગ પર નિયંત્રણ લાવતું વિધેયક
  • જાહેર સંસ્થાઓને ગુજરાતી જાડણીનો સાચો ઉપયોગ કરવા બાબતનું વિધેયક
  • ગુજરાત વરિષ્ઠ નાગરીક સંરક્ષણ દળ વિધેયક

Read Also

Related posts

લોકડાઉનમાં પોલીસ સાથે રમત રમવી યુવકને પડી ભારે, પોલીસના લોગો વાળું ટી શર્ટ પણ આવ્યું કામ

Nilesh Jethva

ભરૂચ નગરપાલિકાના કર્મચારીઓએ લોકડાઉનના ઉડાડ્યા લીરેલીરા, પોલીસે કરી કાર્યવાહી

Nilesh Jethva

આ સસ્તા અનાજના દુકાનદારના એક નિર્ણયથી લોકડાઉનનું પાલન તો થયું જ પણ સાથે ગ્રાહકોને પણ રાહત મળી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!