GSTV
Home » News » મહારાષ્ટ્રમાં એનસીપીને વધુ એક મોટો ઝાટકો, ધારાસભ્ય જોડાઈ ગયા શિવસેનામાં

મહારાષ્ટ્રમાં એનસીપીને વધુ એક મોટો ઝાટકો, ધારાસભ્ય જોડાઈ ગયા શિવસેનામાં

મહારાષ્ટ્રમાં એનસીપીને વધુ એક મોટો ઝાટકો લાગ્યો છે. એનસીપીના ધારાસભ્ય ધનરાજ મહાલે  શિવસેનામાં સામેલ થયા છે. ધનરાજ મહાલે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનાના સભ્ય બન્યા છે.

મહારાષ્ટ્રમાં એનસીપીની એક-બાદ એક વિકેટ પડી રહી છે. જેથી એનસીપીની મુશ્કેલી વિધાનસભામાં વધવાની છે. મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડવાના છે. ત્યારે એનસીપીના ધારાસભ્યો અને નેતાઓ શિવસેના અને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે.

READ ALSO

Related posts

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!