GSTV
Ahmedabad Trending ગુજરાત

શાહઆલમમાં થયેલી હિંસા મામલે વધુ 15 લોકોને કોર્ટમાં રજૂ કરાયા, ઉમરખાનના રિમાન્ડ મંજૂર

અમદાવાદના શાહઆલમમાં થયેલી હિંસા મામલે બીજા 15 જેટલા આરોપીઓને કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં ક્રાઇમ બ્રાન્ચે રીમાન્ડની માંગણી ન કરતા તમામ આરોપીઓને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો હતો. જ્યારે સોસિયલ મીડીયા પર ઉશ્કેરીજનક પોસ્ટ મુકનાર ઉમરખાન પઠાણના પોલીસે 3 દિવસના રીમાન્ડની માંગણી કરાઇ હતી.

જેમાં કોર્ટે સોમવારના સાંજના પાંચ વાગ્યાના સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. નોંધનીય છે કે ગુરૂવારે શાહઆલમમાં નાગરિક સંશોધન બિલનો મોટી સંખ્યામાં લોકોએ હિંસક રીતે વિરોધ કર્યો હતો. જેમાં કરાયેલા પથ્થરમારમાં 20 પોલીસ જવાનો ઇજા પહોંચી હતી.

READ ALSO

Related posts

Flower/ બિહારમાં મહિલાઓ કરી કહી છે ફૂલોની ખેતી, જોત જોતામાં તો વધી ગઈ ઈનકમ

Siddhi Sheth

અમદાવાદ / ઝોન 5 DCP દ્વારા 122 જેટલા પોલીસ કર્મચારીઓ સાથે રાખી NDPSની સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ, 6ની ધરપકડ

Kaushal Pancholi

ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષની ઊંઘ હરામ / મહિલા પહેલવાનોએ લગાવેલા આરોપો આવ્યા સામે

Hina Vaja
GSTV