GSTV

સમસ્ત આદિવાસી સમાજનું 7 ફેબ્રુઆરીએ બંધનું એલાન, તમામ સમુદાયને જોડાવા આહ્વાન

છોટાઉદેપુર જિલ્લામાં સમસ્ત આદિવાસી રાઠવા સમાજે 7 મી ફેબ્રુઆરીએ બંધનું એલાન આપ્યું છે. આદિવાસીઓની ઓળખ સામે ઊભા થયેલા પ્રશ્નોના કાયમી ઉકેલ અને LRD ભરતીમાં રાઠવા ઉમેદવારો સાથે થયેલા અન્યાયને લઈ બંધનું એલાન આપ્યું છે.

જિલ્લાનાં તમામ સમુદાયના લોકો અને વેપારીઓને બંધમાં સહકાર આપવા અપીલ કરાઇ છે. સર્વ પક્ષિય આદિવાસી નેતાઓની બેઠક બાદ મીડિયા સમક્ષ સંબોધન કરવામાં આવ્યું હતુ.

READ ALSO

Related posts

અક્ષય કુમારે અયોધ્યા રામમંદિર માટે આપ્યું દાન, યુઝર્સે કર્યો સવાલ- ‘રામસેતુ’ ફિલ્મનું પ્રમોશન તો નથી ને…

Ali Asgar Devjani

મમતાના ગઢમાં હવે શિવસેના પણ કૂદી, ઉદ્ધવે કરી બંગાળ વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત

Ali Asgar Devjani

ચીખલી/ સોલધરા ગામે તળાવમાં બોટ પલટી ખાતા બે લોકોના મોત, 15 લોકો હતા સવાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!