GSTV
Home » News » સ્વાતંત્ર્યતા દિવસે ગુજરાતના આ 13 પોલીસકર્મીઓને અપાશે મેડલ

સ્વાતંત્ર્યતા દિવસે ગુજરાતના આ 13 પોલીસકર્મીઓને અપાશે મેડલ

સ્વાતંત્ર્યતા દિવસન એક દિવસ પૂર્વે દેશના પોલીસકર્મીઓને પોલીસ મેડેલ આપવાની જાહેરાત થઈ છે. જેમાં ગુજરાતના 13 પોલીસકર્મીઓ છે. સીઆઈડી ડીન્ટેલીજન્સના પીઆઈ શૈલૈષ રાવલને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે. આ ઉપરાંત અન્ય 12 પોલીસકર્મીઓને પણ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે.

જેમાં ગાંધીધામના ડીએસપી સબ્બીર અલી સૈયદ કાઝી, આણંદ પેટલાદના ડીવાયએસપી રજનીકાંત સોલંકીને પોલીસ મેડલ એનાયત કરાશે. આ સિવાય ટ્રાફિલ પોલીસ બી ડિવિઝનના આસિ.

કમિશનર ઓફ પોલીસ આકાશ પટેલ, પિયુષ પિરોજિયા, પ્રતિપાલસિંહ ઝાલા, મુકેશચંદ્ર પટેલ, નરેશ કુમાર સુથાર, લલિત કુમાર મકવાણા, પ્રતાપજી ચૌહાણ, સત્યાપાલસિંહ તોમર, ચેતનસિંહ રાઠોડને પોલીસ મેડલથી સન્માનિત કરાશે.

Read Also

Related posts

શ્રીનગર એરપોર્ટ બહાર જવાની મંજૂરી નહીં છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓ રવાના

Mayur

ગુજરાતની આ જગ્યાએ નીકળ્યું બોગસ ક્રેડિટ કાર્ડનું કૌભાંડ, 1000 કરોડથી પણ છે મોટું

Mayur

શામળાજીમાં ધામધૂમથી જન્માષ્ટમીની ઉજવણી, કપાટ ખુલતા જ ભક્તોની ભારે ભીડ જામી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!