GSTV

India Vs South Africa : આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્માને સોંપાઈ વન-ડે ટીમની કમાન

Last Updated on December 8, 2021 by GSTV Web Desk

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. વિરાટ કોહલીને ટેસ્ટ ટીમની કમાન મળી છે તો રોહિત શર્માને વન-ડે ટીમની કપ્તાની અને ટેસ્ટ ટીમના વાઇસ કેપ્ટનનું પદ સોંપવામાં આવ્યું છે. બીજી તરફ ટેસ્ટમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા આરજીંકીય રહાણેની વાઇસ કેપ્ટનશિપ છીનવાઈ ગઈ છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમ :

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કે એલ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, આરજીંકીય રહાણે, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ઋષભ પંત, રિદ્ધિમાન સાહા, અશ્વિન, રવિચંદ્રન, જયંત યાદવ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ

વિરાટ કોહલી પાસેથી પાછી લેવાઈ વન-ડે ની કેપ્ટનશીપ :

જે વાતની લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી તે આખરે સાચી પડી છે. વિરાટ કોહલી હવે માત્ર ટેસ્ટ ટીમનું સુકાન સંભાળશે.T-20 વર્લ્ડકપ બાદ T-20 ફોર્મેટની કમાન સંભાળનાર રોહિત શર્મા હવે વન-ડે ટીમનો પણ કેપ્ટન બની ગયો છે એટલે કે હવે ટીમ ઈન્ડિયા રોહિત શર્માના નેતૃત્વમાં વર્લ્ડકપ 2023 માટે તૈયાર થશે.

Read Also

Related posts

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

EDના દરોડા પર CM ચન્નીનો મોટો આરોપ/ મને પણ ફસાવાની હતી કોશિશ, જતાં જતાં EDના અધિકારીઓએ કહ્યું હતું- પીએમ સુરક્ષા ચૂક યાદ રાખજો

Pravin Makwana

વેપાર ઘટ્યો, મુશ્કેલીઓ વધી / સોના-ચાંદીના ધંધામાં લાગ્યો કોરોનારૂપી કાટ, લગ્નસરાની સિઝન હોવા છતા મંદીનો માહોલ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!