GSTV
Home » News » અંકલેશ્વરના પાનોલીમાં રીએક્ટર સાફ કરી રહેલા 2 મજૂરોનાં મોત, 3ની હાલત ગંભીર

અંકલેશ્વરના પાનોલીમાં રીએક્ટર સાફ કરી રહેલા 2 મજૂરોનાં મોત, 3ની હાલત ગંભીર

અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં ટેકનો ડ્રગ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રીએક્ટર સાફ કરી રહેલા 5 કામદારોને ઝેરી ગેસની અસર થતા બે કામદારોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા.

જ્યારે 3 કામદારોને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાતા તમામ મજૂરોને આઇસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે. મૃતક મજૂરોમાં વિજયસીંગ અને અનિલસિંગનો સમાવેશ થાય છે. જ્યારે કે હાલમાં ભોગ બનનાર અન્ય 3 મજૂરોની પણ હાલત નાજુક હોવાનું તબિબો કહી રહ્યા છે.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે રિવર રાફ્ટિંગ સાઈટની મુલાકાત લીધી તેની આ છે વિશેષતા

Mayur

કેવડિયાની જંગલ સફારી : જ્યાં સિંહ, વાઘ, દીપડા અને કાંગારૂ પણ જોવા મળશે

Mayur

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!