GSTV

TVની આ હૉટ એક્ટ્રેસે શેર કર્યો એટલો બોલ્ડ ફોટો, લોકોએ કહ્યું- હવે આ જ બાકી હતું…

Last Updated on November 16, 2019 by Karan

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે અવારનવાર પોતાની તસવીરોના કારણે ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે તે પોતાની હટકે તસવીરો શેર કરવી એક્ટ્રેસને ભારે પડી છે. હવે યુઝર્સ પોતાની પોસ્ટ પર એવી તસવીરો જોઇને તેને ટ્રોલ કરી રહ્યાં છે.

હકીકતમાં આ તસવીરોમાં અંકિતાએ પોતાના ફિગરની કોઇ અલગ રીતે દેખાડવાનો પ્રયાસ કર્યો છે જે ફેન્સને પસંદ આવ્યો નથી. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું કે, આ બધુ જ દેખાડવાનું બાકી હતું….

જણાવી દઇએ કે તાજેતરમાં જ અંકિતા લોખંડેએ પોતાની સિલ્વર કલરની ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું હતુ. જેમાં તે ખૂબસુરત લાગી રહી હતી.

પરંતુ તાજેતરમાં જ અંકિતાએ તે ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે જે ફેન્સને વલ્ગર લાગી રહી છે.

એક યુઝરે અંકિતાની આ બેકલેસ તસવીરોને જોઇને લખ્યું કે, ફોટો તમે અપલોડ કરો છો કે ભૂલથી કોઇ બીજાએ અપલોડ કરી દીધા છે.

અંકિતાની બેકલેસ તસવીરમાં તેની ખુલ્લી પીઠ જોઇને ફેન્સ ખૂબ જ વલ્ગર કમેન્ટ કરી છે. એક ફેને લખ્યું કે, દારૂ પીને ફોટો ક્લિક કરી છે કે શું? એક યુઝરે લખ્યું કે તમે ગમે તેવા ફોટોઝ અપલોડ કરો છો.

જણાવી દઇએ કે અંકિતા લોખંડે એક્ટર સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ રહી ચુકી છે અને તેણે આ જ વર્ષે કંગના રાણાવતની ફિલ્મ મણિકર્ણિકા સાથે બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ હતુ.

Read Also

Related posts

નિયમોમાં ફેરફાર/ 1 તારીખથી સેલરી અને બેંકોમાં જમા પૈસાના નિયમોમાં થશે ફેરફાર, ખિસ્સા પર પડશે સીધી અસર

Damini Patel

અગત્યનું/ નવી કાર માટે ઝીરો ડેપ્થ ઇન્શ્યોરન્સ લેવો કેમ છે જરૂરી, જાણી લો ફાયદા

Bansari

Cyber Fraud/ ક્રેડિટ કાર્ડ વાળા સાવધાન! પહેલા રીવોર્ડ પોઈન્ટ્સ ઓફર કરશે પછી ચલાવશે લૂંટ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!