GSTV
Home » News » ટેલિવિઝનની સંસ્કારી બહુનું હૉટ ફોટોશૂટ,નહી જોયો હોય આવો ગ્લેમરસ અવતાર

ટેલિવિઝનની સંસ્કારી બહુનું હૉટ ફોટોશૂટ,નહી જોયો હોય આવો ગ્લેમરસ અવતાર

ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ અંકિતા લોખંડે ટૂંક સમયમાં કંગના રનૌત સાથે ફિલ્મ ‘મણિકર્ણિકા:ધ ક્વિન્સ ઑફ ઝાંસી’ દ્વારા બોલીવુડમાં પદાર્પણ કરવા જઇ રહી છે.

તાજેતરમાં જ અંકિતાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘અંધારી રાતનો અંત આવશે અને સૂરજનો ઉદય થશે’.

આ તસવીરમાં અંકિતા બ્લેક કલરના ગાઉનમાં બેટ પર કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીર ઉપરાંત અંકિતાએ અનેક બોલ્ડ તસવીરો શેર કરી છે.

અંકિતા અવારનવાર પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અંકિતા પોતાના ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

ફિલ્મની વાત કરીએ તો મણિકર્ણિકામાં અંકિતા ઝલકારી બાઇનું પાત્ર ભજવી રહી છે.

ઝલકારી બાઇ રાણી લક્ષ્મીબાઇની સેનામાં જ એક સૈનિક હતી.

 આ ફિલ્મમાં  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં છે.  અને તે રાણ લક્ષ્મીબાઇનું પાત્ર ભજવી રહી છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીત સાથે અંકિતાએ જણાવ્યું હતું કે  મને અગાઉ ખબર નહોતી પરંતુ હવે ખબર પડી કે  ઝલકારી બાઈ ગૌરવશાળી મહિલાઓ પૈકીની એક છે.

કહેવામાં આવી રહ્યું છે કે અંકિતા સંજય દત્તની ફિલ્મમાં પણ પોલીસકર્મીના પાત્રમાં જોવા મળશે.

Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

અમદાવાદની આ શાળાઓમાં એવું તે શું ચાલી રહ્યું કે, RTI અતર્ગત માહિતી આપતા લાગે છે ડર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!