TVની આ ‘સંસ્કારી બહુ’ અસલ જિંદગીમાં છે ખૂબ જ બોલ્ડ, આ Hot તસવીરો પરથી નજર નહી હટે

લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘પવિત્ર રિશ્તા’થી પોકાની ઓળખ બનાવનારી એક્ટ્રેસ અંકિતા લોખંડે આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવી રહી છે. 19 ડિસેમ્બર 1984ના રોજ મધ્યપ્રદેશના ઇન્દૌરમાં જન્મેલી અંકિતાના જન્મ દિવસે જોઇએ તેની કેટલીક ખાસ તસવીરો.

ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ અંકિતા લોખંડે ટૂંક સમયમાં કંગના રનૌત સાથે ફિલ્મ ‘મણિકર્ણિકા:ધ ક્વિન્સ ઑફ ઝાંસી’ દ્વારા બોલીવુડમાં પદાર્પણ કરવા જઇ રહી છે.

તસવીરોમાં તમે જોઇ શકો છો કે અસલ જીંદગીમાં અંકિતા ખૂબ જ બોલ્ડ છે અને તે અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે.

ટેલિવિઝનની લોકપ્રિય એક્ટ્રેસ અંકિતા લોખંડે ટૂંક સમયમાં કંગના રનૌત સાથે ફિલ્મ ‘મણિકર્ણિકા:ધ ક્વિન્સ ઑફ ઝાંસી’ દ્વારા બોલીવુડમાં પદાર્પણ કરવા જઇ રહી છે.

તાજેતરમાં જ અંકિતાએ પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે.

તસવીરો શેર કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે ‘અંધારી રાતનો અંત આવશે અને સૂરજનો ઉદય થશે’.

આ તસવીરમાં અંકિતા બ્લેક કલરના ગાઉનમાં બેટ પર કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે.

આ તસવીર ઉપરાંત અંકિતાએ અનેક બોલ્ડ તસવીરો શેર કરી છે.

અંકિતા અવારનવાર પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

અંકિતા પોતાના ફેન્સ સાથે પોતાની તસવીરો શેર કરે છે જેને લોકો ખૂબ જ પસંદ કરે છે.

View this post on Instagram

White and water 💦 my favourites 💖

A post shared by Ankita Lokhande (@lokhandeankita) on

ફિલ્મની વાત કરીએ તો મણિકર્ણિકામાં અંકિતા ઝલકારી બાઇનું પાત્ર ભજવી રહી છે.

ઝલકારી બાઇ રાણી લક્ષ્મીબાઇની સેનામાં જ એક સૈનિક હતી.

 આ ફિલ્મમાં  બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત મુખ્ય ભૂમિકામાં છે.  અને તે રાણ લક્ષ્મીબાઇનું પાત્ર ભજવી રહી છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીત સાથે અંકિતાએ જણાવ્યું હતું કે  મને અગાઉ ખબર નહોતી પરંતુ હવે ખબર પડી કે  ઝલકારી બાઈ ગૌરવશાળી મહિલાઓ પૈકીની એક છે.

જણાવી દઇએ કે અંકિતા અને સુશાંત સિંહ રાજપુત વચ્ચે ટીવી  શૉ ‘પવિત્ર રિશ્તા’ દરમિયાન અફેર શરૂ થયું હતું. એક વર્ષ લુધી રિલેશનમાં રહ્યાં બાદ તેમનું બ્રેકઅપ થઇ ગયું. સુશાંત આજે બોલીવુડનો એક જાણીતો ચહેરો બની ગયો છે જ્યારે અંકિતા હવે બોલીવુડમાં ડેબ્યૂ કરશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter