GSTV
Home » News » અંક દર્પણ: 24 જાન્યુઆરી 2020, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

અંક દર્પણ: 24 જાન્યુઆરી 2020, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

અંક શાસ્ત્રની દ્રષ્ટિએ આજનો દિવસ એટલે કે 24 જાન્યુઆરી 2020 કેવો રહેશે તે જાણીએ અંક દર્પણમાં…24 જાન્યુઆરીનો અંક થાય છે 6 અને પૂર્ણ તારીખનો અંક છે 2. આ બંને અંકોને ધ્યાનમાં લઇએ તો જે લોકોની જન્મ તારીખ 1,10,19 અને 28 છે તેમના માટે આજના દિવસની શરૂઆત સાધારણ રહેશે. આરામનો મૂડ રહે. કુટુંબ માટે સમય ફાળવવો પડે. ભોજનમાં વિશેષ ધ્યાન રાખવું. તબિયત નરમ-ગરમ રહે. આજનો દિવસ પ્રતિકૂળ રહેશે. ધંધા-રોજગારમાં આર્થિક નુકસાનથી બચવુ.

જે લોકોની જન્મ તારીખ 5,14,23 હોય તેવા લોકોએ શાંત મનથી કામ કરવુ. કુટુુંબમાં સંવાદિતા જળવાય. દિન મધ્યમ અને અનુકૂળ રહે.

જે લોકોની જન્મ તારીખ 6,15,24 હોય તેમના માટે દિવસ સાધારણ પસાર થાય. કૌટોબિંક વાતાવરણમાં દિવસ પસાર થાય. દિન મધ્યમ અનુકૂળ રહે.

Read Also

Related posts

ઈવાંકાને આટલો સ્ટાલિસ્ટ લૂક આપવા પાછળ કોનો હાથ છે, ખૂબ ઝડપથી વાયરલ થઈ રહી છે આ તસ્વીરો

Pravin Makwana

જાડાપણું ઓછું કરવા માટે અપનાવો આ સરળ રીત, જાણો થાળીમાં કેટલું હોવી જોઈએ રોટલી-ચોખાનું પ્રમાણ

Ankita Trada

ઓનલાઈન ટ્રાવેલ કંપની એક્સપીડિયા આ કારણે કરશે 3 હજાર લોકોની છટણી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!