GSTV
Gujarat Government Advertisement

મા બનવાની છે અનીતા હસનંદાની, પતિ સાથે ક્યૂટ વીડિયો બનાવીને આપી ખુશખબરી

Last Updated on October 11, 2020 by Mansi Patel

સોશિયલ મીડિયા પર સખત એક્ટિવ રહેતી અભિનેત્રી અનિતા હસનંદાનીએ પોતાના સોશિયલ એકાઉન્ટ પર ચાહકોને સૌથી મોટી સરપ્રાઈઝ આપી છે. અનિતાઓ પોતાની ગર્ભાવસ્થાની ઘોષણા કરી છે.  અનિતા હસનંદની 39 વર્ષની ઉંમરે માતા બનશે. તેણે પોતાના પતિ રોહિત રેડ્ડી સાથે એક વિડિઓ શેર કરી છે અને ટૂંક સમયમાં નવા મહેમાનના આવવાની ઘોષણા કરી છે.

અનિતાએ પતિ રોહિત રેટ્ટી સાથે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં બંનેએ થોડી મિનિટોમાં તેમની લવસ્ટોરી બતાવી છે. પહેલીવાર  મળવું, પ્રેમ થવો, પ્રપોઝ કરવું, લગ્ન કરવા અને હવે માતાપિતા બનવા સુધીની સફર તેણે દર્શાવી છે.  અનિતાએ ચાહકોને આશ્ચર્યચકિત કરી પો  બેબી બમ્પ ફ્લોંટ કર્યું છે. અનિતા અને રોહિતના લગ્ન 2013 માં થયા હતા. અનિતા લગ્નના સાત વર્ષ પછી 39 વર્ષની ઉંમરે માતા બનવા જઈ રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ

Dhruv Brahmbhatt

ધો. 1 થી 8માં માસ પ્રમોશન મુજબ પરિણામપત્રક બાબતે માર્ગદર્શન આપતો પરિપત્ર શિક્ષણ વિભાગે રજૂ કર્યો

Dhruv Brahmbhatt

ડરશો નહીં/ ‘પંખો સે નહી દોસ્તો હોંસલો સે હી ઉડાન હોતી હૈ’ સિવિલ હોસ્પિટલો મોત નહીં આપે છે જીવવાની નવી આશાઓ, ત્યાં પણ તો આખરે માણસો છે!

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!