GSTV

એનિમલ એક્સચેન્જ: રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો, નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે

Last Updated on July 31, 2021 by Pravin Makwana

સુરત શહેરના નૅચર પાર્કમાં હવે વાઘનો પણ ઉમેરો થયો છે. એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ રાજકોટ ઝૂમાંથી સફેદ વાઘ સુરત લવાયો છે. સુરતથી સફેદ મોર, જળબિલાડી અને દીપડાની જોડીએ રાજકોટ ઝૂને અપાશે.

આ સિવાય સુરતના નૅચર પાર્કમાં સિલ્વર કબૂતરની જોડી પણ આવશે. સફેદ વાઘ નૅચર પાર્કમાં આવતાની સાથે અહીં આવતા પ્રવાસીઓની સંખ્યામાં ચોક્કસ વધારો થશે.

READ ALSO

Related posts

ડ્રગ્સ મામલે મોટા ખુલાસા/ નશાનો વેપાર કરવા માટે અપનાવતા હતા આ તરીકે, 8 લોકોની ધરપકડ

Pritesh Mehta

ભાલ પંથકમાં ભારે તબાહી / નદીઓ બની ગાંડીતૂર તો ગામોમાં જવાના રસ્તા થયા બંધ, રાહતની માંગ

Pritesh Mehta

ભાલ પંથકમાં પણ વરસાદે વેરી તારાજી, સરકારનો એક નિર્ણય સર્જે છે દર વર્ષે તબાહીના દ્રશ્યો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!