GSTV
Home » News » અંબાજીમાં પશનું કંકાલ ભરેલી બે ટ્રકો ઝડપાઇ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંબાજીમાં પશનું કંકાલ ભરેલી બે ટ્રકો ઝડપાઇ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અંબાજીમાં પશનું કંકાલ ભરેલી બે ટ્રકો ઝડપાઇ છે. આ ટ્રકો રાજસ્થાનનાં નાગોરથી રવાના થઈ હતી. અને ગોધરા જઈ રહી હતી.  અંબાજી ગૌહિત રક્ષક સમિતીના સભ્યોએ આ ટ્રકોને રોકીને તપાસ કરતાં ટ્રકમાં પશુઓના કંકાલ હોવાનું જણાયું. બાદમાં બંને ટ્રકને અંબાજી પોલીસ સ્ટેશનમાં લઇ જવાઇ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

Related posts

ગુજરાત પરથી ખતરો ટળ્યો પણ નવરાત્રિ બગાડશે વરસાદ, આવી આ નવી આગાહી

Karan

અલવરમાં ફરી મૉબ લિંચિંગની ઘટના બની, ગોતસ્કરીના શકમાં ભીડે શખ્સને જોરદાર માર્યો

Mansi Patel

નીતિન પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસના આ બે દિગ્ગજ ધારાસભ્યો પહોંચ્યા: નવા જૂની થવાના એંધાણ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!