GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અનિલ કપૂર આ હિરોઈનને જ્યારે મળતા ત્યારે પગે લાગતા હતા, કર્યો મોટો ખુલાસો

અનિલ કપુર અને શ્રીદેવીની જોડીને લોકોએ પડદા પર ખૂબ જ પસંદ કરી છે. અને પ્રેમ આપ્યો છે. આ બંનેએ સાથે મળીને ઘણા સફળ ફિલ્મોમાં કામ કર્યું છે જેમ કે ‘જુદાઈ’, ‘લમ્હે’, ‘મિસ્ટર ઇન્ડિયા’ જેવી ફિલ્મોએ ઇતિહાસ બનાવ્યો છે. આ જોડીને બોલીવુડની સૌથી સફળ જોડીમાંની એક માનવામાં આવે છે.

તાજેતરમાં ટીવી રીઆલિટી શો ‘ડાન્સ પ્લસ 4’ ના મંચ પરથી અનિલ કપુરે શ્રીદેવી સાથે જોડાયેલી યાદોને શેર કરી અને ફિમેલ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

શો પર આવેલા અનિલ કપૂરને તેમના મોટા ભાઈ બોની કપુરની પત્ની અને તેમનાં માટે સ્ટાર શ્રીદેવીને લઇને એક મોટો ખુલાસો કર્યો છે. અનિલએ કહ્યું કે જ્યારે તેઓ તેમના સાથી શ્રીદેવીને મળતા હતા ત્યારે તે તેમને પગે ચોક્કસપણે લાગતા હતા. જોકે શ્રીદેવી આ વાતનો વારંવાર ઇન્કાર કરતા હતા. અનિલ કપૂરે આ દરમિયાન શ્રીદેવી સાથે જોડાયેલી ઘણી વાતો શેર કરી હતી. તેમણે કહ્યું કે તે શ્રીદેવીની ઘણી કદર કરે છે.

READ ALSO

Related posts

અયોધ્યા પર આપેલા નિવેદન બાદ ફજેતી થતાં નેપાળના વિદેશ મંત્રાલયને આગળ આવવુ પડ્યું

Pravin Makwana

30 વર્ષની ઉંમર પહેલા જરૂર કરવું જોઈએ આ 3 જગ્યા પર રોકાણ, ભવિષ્યમાં આપશે ઢગલો લાભ

Arohi

સપ્ટેમ્બરની આ તારીખ સુધી પૂરૂં કરી લો ઈ-વેરિફિકેશન, પેનલ્ટીમાંથી મળશે મુક્તિ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!