GSTV

‘નો એન્ટ્રી’ની રિમેકમાં સાથે જોવા મળી શકે છે કાકા-ભત્રીજાની જોડી

Last Updated on November 28, 2017 by Bansari

2005માં રીલીઝ થયેલી ફિલ્મ નો એન્ટ્રીની રિમેક બનશે, તેવી ચર્ચા ઘણાં લાંબા સમયથી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વર્ષે આ ફિલ્મનું શૂટિંગ ચાલુ થશે. પહેલી ફિલ્મમાં અનિલ કપૂર, ફરદીન ખાન અને સલમાન ખાન જોવા મળ્યાં હતાં પરંતુ આ ફિલ્મની રિમેકમાં સ્ટાર કાસ્ટ બદલાઇ જશે.

સિક્વલમાં અનિલ કપૂર અને ફરદીન ખાન તો જોવા મળશે જ પરંતુ સલમાન આ ફિલ્મનો ભાગ નહી હોય. પ્રાપ્ત માહિતી અનુસાર સિક્વલમાં સલમાનનું સ્થાન અક્ષય કુમાર લેશે. આ ઉપરાંત અર્જૂન કપૂર પણ આ ફિલ્મમાં હશે તેવી ચર્ચા થઇ રહી છે. કાકા-ભત્રીજાની જોડી અગાઉ ‘ મુબારકાં’ ફિલ્મમાં જોવા મળી હતી.

Related posts

Good News/ બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની માતા, પોતાના પહેલા બાળકને કર્યું વેલકમ; સોશિયલ મીડિયા પર શેર કરી ખબર

Damini Patel

PHOTO/ ‘પુષ્પા’ ફિલ્મમાં પોતાના પતિને પતાવી નાખતી ખૂંખાર મહિલા રિયલ લાઈફમાં છે ખૂબ જ ગ્લેમર, જોઈ લો આ તસ્વીરો

Pravin Makwana

દુ:ખદ/ સિંગર શાનની માતાનું નિધન, કૈલાશ ખેરે ટ્વીટ કરી સાંત્વના પાઠવી, સિંગરે પણ કરી ભાવૂક પોસ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!