GSTV
Home » News » ‘ભાઈ એ ભાઈ’ અનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયા ચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ ભાભીનો આભાર

‘ભાઈ એ ભાઈ’ અનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયા ચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ ભાભીનો આભાર

રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા સ્વીડિશ કંપની એરિક્સનને 550 કરોડમાંથી 458 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ત્યારે અનિલ અંબાણીએ પોતાના મોટા ભાઇ મુકેશ અંબાણીનો મદદ માટે આભાર માન્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશન દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં અનિલ અંબાણીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે મારા માનનીય મોટા ભાઇ મુકેશ અને નીતા અંબાણી દ્વારા મુશ્કેલ સમયમાં મારી સાથે ઉભવા બદલ હ્રદયપૂર્વક તેમનો ખુબ ખુભ આભાર.

READ ALSO

Related posts

યમુના નદીના જળસ્તરમાં વધારો થતા લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા, અનેક ગામો સંપર્ક વિહોણા

Mansi Patel

ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બન્યું આવું, 12માં ખેલાડીએ ધૂંઆધાર બેટિંગ કરીને પલટી નાંખી બાજી

Bansari

મહિલાએ ઘરની દિવાલ પર બનાવી ઈમોજી, પડોસન બોલી મને ચિડાવવા આવું કર્યું છે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!