GSTV
Home » News » સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા જ અનિલ અંબાણીએ 458.77 કરોડની ચૂકવણી કરી દીધી

સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા જ અનિલ અંબાણીએ 458.77 કરોડની ચૂકવણી કરી દીધી

anil ambani ericsson

સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા નક્કી થયેલી ડેડલાઇન પહેલા જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન એરિકસનની બાકી રકમની ચુકવણી કરી દીધી. ન્યૂઝ એજન્સીના સૂત્રો મુજબ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આરકોમએ એરિકસનને 458.77 કરોડ રૂપિયાની બાકી રકમ ચુકવવાની હતી.

જે માટેની ડેડલાઇન 19 માર્ચ એટલે કે મંગળવારે પૂર્ણ થતી હતી. પરંતુ રિલાયન્સ કોમ્યુનિકેશને તેના એક દિવસ પહેલા જ રકમ ચુકવી દીધી. આ પહેલા આરકોમની અરજી પર ચુકાદો આપતા NCLTએ એસબીઆઇને 260 કરોડ રૂપિયાની ટેક્સ રિફંડની રકમ એરિકસનને આપવાના મામલે કોઇ પણ પ્રકારનો નિર્દેશ આપવાનો ઇન્કાર કરી દીધો. NCLTના આદેશ બાદ અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી ન હતી.

READ ALSO

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah