GSTV

અનિલ અંબાણીની કંપની તરફથી કોંગ્રેસના આ નેતાઓને મળી રાહત, માનહાની કેસ ખેચ્યા પરત

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી કોંગ્રેસને રાહત મળી છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કોંગ્રેસના નેતાઓ પર કરાયેલા માનહાનીના દાવા પરત ખેચ્યા છે. કોંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલા, શક્તિસિંહ ગોહિલ, અશોક ચવ્હાણ, તેમજ પ્રિયંકા ચતૂર્વેદી અને એસોસિએટ જનરલ લિમિટેડ સામે કરાયેલા કેસોને અનિલ અંબાણીના વકિલે ઔપચારિક રીતે પરત ખેંચી લીધા છે. આ પહેલા રાહુલ ગાંધી પરનો કેસ પણ અનિલ અંબાણીએ પરત ખેચ્યો હતો.

READ ALSO

Related posts

ચીન સાથે વધી રહેલા તણાવની વચ્ચે અમેરિકાએ યુદ્ધ કરી તડામાર તૈયારીઓ, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા પણ સાથે જોડાયું

Nilesh Jethva

મોટા સમાચાર/ 5 નવેમ્બરના રોજ રમાશે IPL 2020ની પ્લે ઓફ મેચ, BCCIએ જાહેર કર્યુ શિડ્યૂલ

Pravin Makwana

ડૂબવાના આરે આવેલી યસ બેંક કરશે સુધારા, દેશભરમાં 50 શાખાઓ કરશે બંધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!