GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

રિયલ લાઇફમાં અંગૂરી ભાભી શું કરી રહી છે? લોકડાઉનની તસવીરો તમને આશ્ચર્યમાં ગરકાવ કરી દેશે

ભાભી જ ઘર પે હૈ સિરિયલની અંગૂરી ભાભી હાલમાં ખરેખર ઘરમાં જ છે. લોકડાઉનને કારણે તમામ સિરિયલના શૂટિંગ અટકી ગયા છે ત્યારે ફિલ્મ અને ટીવીની હસ્તીઓ પણ પોતાના ઘરમાં જ રહે છે.

જોકે તેઓ સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહે છે.  ફેન્સને પણ એ જાણવામાં રસ હોય છે કે તેમના પસંદગીના કલાકારો અત્યારે શું કરી રહ્યા હશે.

એવામાં ઘણા સ્ટાર્સના ઘર જોવા મળ્યા છે અને તેમની રિયલ લાઇફ સ્ટોરી પણ જાણવા મળી છે.

ભાબી જી ધર પે હૈ માં અંગૂરી ભાભીનો રોલ કરી રહેલી એક્ટ્રેસ શુભાંગી અત્રે પણ આવી જ રીતે હાલમાં ઘરમાં પુરાઈ રહી છે પરંતુ તેણે પોતાના ઘણા ફોટો શેર કર્યા છે.

View this post on Instagram

💛💛💛 #colorscheme #yellow

A post shared by 🌼Shubhangi.A🌼 (@shubhangiaofficial) on

આ ફોટો પરથી ખ્યાલ આવી જાય છે કે તે કેવી રીતે પોતાનો સમય પસાર કરી રહી હશે. ટીવી સિરિયલમાં તો શુભાંગી ભાભીના રોલમાં સાડીમાં જ દેખાતી હોય છે પરંતુ આ ફોટોમાં ખ્યાલ આવી જાય છે કે રિયલ લાઇફમાં તે કેવી દેખાય છે અને તેની લાઇફ સ્ટાઇલ કેટલી અલગ છે.

READ ALSO

Related posts

કોરોનાકાળમાં આ પોલીસી હેઠળ વીમા કંપનીઓ આપી રહી છે 5 લાખ રૂપિયાથી વધારેનુ વીમા કવર

Ankita Trada

દેશમાં કોરોનાનો આંક 8 લાખને પાર, સરકારે કહ્યું ચિંતા ના કરો આ તો સામાન્ય છે

Harshad Patel

એક જ અઠવાડિયામાં 10 લાખનો આંક વટાવી જશે ભારત, કોરોનાના કેસ સરકારની કાબૂ બહાર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!