GSTV

ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી

ખેડબ્રહ્માના ધારાસભ્ય અને વિધાનસભા કોંગ્રેસપક્ષના દંડક અશ્વિન કોટવાલની અટકાયત થતા સમર્થકોએ પોલીસ સામે રોષ ઠાલવ્યો હતો. આજે સવારે ૫૦ થી વધુ આદિવાસી હિમતનગર દોડી આવ્યા હતા. અંબાજી હાઈવે બ્લોક કરવાની ચીમકી ઉચ્ચારતા સુત્રોચ્ચાર કર્યા હતા.

ખેડબ્રહ્મા

પોશીનાના દંત્રાલ ગ્રામ પંચાયતમાં અવિશ્વાસને લઈને 6 રાઉન્ડ ફાયરીગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ટોળું વિખેરવા 3 ટિયરગેસના સેલ છોડાયા હતા. દંત્રાલ ગામની ઘટનાને લઇ ધારાસભ્ય અશ્વિન કોટવાલ દંત્રાલ ગામ જવાના હતા.જોકે તેમની અટકાયત થઈ હતી.

ધારાસભ્ય અશ્વિન કોટવાલે હવે આ સમગ્ર મુદ્દે પોલીસ સામે નિશાન તાક્યું છે અને પોલીસ ખોટી રીતે ત્યાંના આદિવાસીઓમાં ભયનું સામ્રાજ્ય ઉભી કરી રહી છે. હવે જો આદિવાસીઓની ધરપકડ થશે તો પોલીસ અને સ્થાનિક આદિવાસીઓમાં સંઘર્ષ વધશે તે નક્કી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો

Pravin Makwana

અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો

Pravin Makwana

Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!