GSTV
Rajkot ગુજરાત

જેતપુરમાં લંપટ શિક્ષક સામે રોષ : વિદ્યાર્થિનીઆે સાથે અભદ્ર ભાષાનો કર્યો પ્રયોગ, ફિરયાદ છતાં કાર્યવાહી ન થતાં રોષ

રાજકોટના જેતપુરમા આવેલી કુભાણી મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલમાં શિક્ષક સામે રોષ ફેલાયો છે.

હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકે વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.આ મામલે વિદ્યાર્થિનીઓએ અનેક વખત પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી.

આમ છતાં શિક્ષક પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી .જેથી રોષે ભરાયેલી વિદ્યાર્થીનીઓએ લપંટ શિક્ષક સામે કાર્યવાહી કરવાની માગ સાથે સ્કૂલ કેમ્પસમાં આંદોલન કર્યું.

Related posts

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલે 250 કરોડની સંપત્તિ બનાવી, અમે વિરમગામમાં જઈને કરીશું વિરોધ

pratikshah

ગાંધીનગર/ વિધાનસભાની પાંચેય બેઠક પર ચૂંટણીની તમામ તૈયારીઓને આખરી ઓપ, ચૂંટણી પંચની સીધી નજર રહે તેવી વ્યવસ્થા

HARSHAD PATEL
GSTV